By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    52 minutes ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    2 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    3 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    4 hours ago
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: બેલાબેન વેદએ પમે થી ૧૦ જૂન સુધીમાં ગુમાવ્યા રૂ.પપ લાખ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

બેલાબેન વેદએ પમે થી ૧૦ જૂન સુધીમાં ગુમાવ્યા રૂ.પપ લાખ

agragujaratnews
Last updated: 2024/08/31 at 7:16 PM
10 months ago
Share
બેલાબેન વેદએ પમે થી ૧૦ જૂન સુધીમાં ગુમાવ્યા રૂ.પપ લાખ
SHARE

શેરબજારમાં રાતો રાત લખપતિ થઇ જવાની કહેવાતા શેર એકસપર્ટની એપનો બન્યા શિકાર

ડમી એકાઉન્ટ ખોલાવી મુખ્ય એકાઉન્ટ સાફ કરાવી નાંખ્યું

શરૂઆતમાં ૧ લાખ રૂપિયા પર રૂ.3૦ હજારનો પ્રોફિટ બતાવતા બેલાબેન ફસાયા

આપણે ત્યાં કહેવત છે કે લોભે લક્ષણ જાય. આ કહેવતનો આધુનિક વ્હાઇટ કોલર અને ખૂબ જ શાતિર દિમાગના ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડસ્ટરોએ બખૂબી ઉપયોગ કર્યો છે. રાજકોટ બીએસએનએલમાં નોકરી કરતા બેલાબેન વેદે તા.પમે થી ૧૦ જૂન સુધીમાં રૂ.૫૫ લાખ ગુમાવ્યા છે. શેરબજારમાં આઇપીઓમાં તથા ટ્રેડીંગમાં થોડા સમયમાં અબજોપતિ બનાવી દેવાની જાહેરાત કરનાર સાયબર માફિયાઓએ બેલાબેનને ખૂબ જ બુધ્ધીપૂર્વક તેમની જાળમાં ફસાવ્યા હતાં. FRAGEMAWY નામની એક એપ દ્વારા કરોડો રૂપિયા ગુમાવી દેવાની લાલચ આપતા ગ્રુપમાં બેલાબેન જોડાયા હતા. આ ગ્રુપમાં ડમી લાભાર્થીઓ મોટી સંખ્યામાં હોય તેવો રોજ જે નફો કરતા હોય તેના એકાઉન્ટ ગ્રુપમાં શેર કરતા હતાં.

Contents
શેરબજારમાં રાતો રાત લખપતિ થઇ જવાની કહેવાતા શેર એકસપર્ટની એપનો બન્યા શિકારડમી એકાઉન્ટ ખોલાવી મુખ્ય એકાઉન્ટ સાફ કરાવી નાંખ્યુંશરૂઆતમાં ૧ લાખ રૂપિયા પર રૂ.3૦ હજારનો પ્રોફિટ બતાવતા બેલાબેન ફસાયા

બેલાબેનને અજાણ્યા લોકોની આ ચાલની ખબર ન્હોતી પડી અને તેમને એમ થયું કે આ બધા લોકો કમાય છે તો હું પણ કેમ ન કમાઉ? તેમણે આ કંપની વિશે તપાસ કરી તો પેરીસની જેમવે નામની કંપની હોવાનું ગુગલમાંથી જાણવા મળતા બેલાબેનનો વિશ્વાસ વધ્યો હતો. બેલાબેને શરૂઆતમાં રૂ.૧ લાખ જેવી રકમ અન્ય એક  ખાતામાં ટ્રાન્સફર કરી હતી. બેલાબેનને એમ  હતું કે આ મારૂ એકાઉન્ટ છે. તેમણે વધુ રકમ રોકવા માટે નવી નવી ઓફર આપવામાં આવતી હતી. એક દિવસ બેલાબેને એક આઇપીઓ માટે રૂ.૧૦ લાખ રોકયા હતા. બેલાબેને જણાવ્યું હતું કે આ લોકો એટલા શાતિર દિમાગના છે કે તેમણે ખોલેલા એકાઉન્ટમાં રૂ.૧૦ લાખ જમા કરાવ્યા બાદ તેમના એકાઉન્ટમાં પ્રોફિટ બતાવ્યો હતો.

એક તબક્કે મારા એકાઉન્ટમાં અઢી કરોડ જેવી રકમ જમા થતાં મને થયું કે આ રકમ હું મારા ખાતામાં ટ્રાન્સફર કરી લઉ. જેથી હું મારા બેંક એકાઉન્ટમાંથી રકમ ટ્રાન્સફર કરાવવા ગઇ ત્યારે ખ્યાલ આવ્યો કે મારો પ્રોફિટ બતાવતી આ કંપની ફ્રોડ કંપની છે. મારૂ એકાઉન્ટ તાત્કાલીક લોક થઇ ગયું હતું તેમજ તેમની સાથેના એપ્લીકેશન સહિતના વ્યવહારો ડિલીટ થઇ ગયા હતા. મને ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે હું મોટી ટ્રેપમાં ફસાઇ ગઇ છું અને મેં સાયબર ક્રાઇમનો સંપર્ક કરતા તેમણે આ કંપની વિશે અનેક શોધખોળ કરી હતી. પરંતુ આંતરરાષ્ટ્રીય સાંઠગાંઠ ધરાવતા ફ્રોડસ્ટરોની આ ડમી કંપની હતી. જે બધુ જ વિખેરાઇ જતા હાલ અમારી પાસે કોઇ પુરાવા રહ્યા નથી. લોકોને આવી લાલચમાં ન આવવા પણ બેલાબેને અપીલ કરી હતી.

You Might Also Like

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Israel Iran Conflict: આ તો શરૂઆત છે, હજી તો…નેતન્યાહૂની ઇરાનને વોર્નિંગ
આંતરરાષ્ટ્રીય

Israel Iran Conflict: આ તો શરૂઆત છે, હજી તો…નેતન્યાહૂની ઇરાનને વોર્નિંગ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 2 days ago
Russia Earthquake: રશિયામાં 6.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, સામે આવ્યુ મોટુ કારણ
RCBની ટીમ IPLનું પહેલું ટાઈટલ જીત્યા બાદ વેચાઈ જશે? સામે આવ્યો રિપોર્ટ
Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
Donald Trump અને Elon Musk વચ્ચે થયુ સીઝફાયર, જાણો બંનેએ શું કહ્યું?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?