By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    1 hour ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 hours ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    3 hours ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    4 hours ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધ! એર કેનેડાના પાઇલટને પેલેસ્ટાઇનનું સમર્થન પડ્યુ ભારે, મળી સજા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધ! એર કેનેડાના પાઇલટને પેલેસ્ટાઇનનું સમર્થન પડ્યુ ભારે, મળી સજા

agragujaratnews
Last updated: 2023/10/13 at 3:59 AM
2 years ago
Share
ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધ! એર કેનેડાના પાઇલટને પેલેસ્ટાઇનનું સમર્થન પડ્યુ ભારે, મળી સજા
SHARE

  • પેલેસ્ટાઇન માટે કેનેડિયન એરલાઇનના પાઇલટનું સમર્થન આવ્યું સામે 
  • પાઇલટે સોશિયલ મીડિયમાં વિવાદીત પોસ્ટ દ્વારા નોકરીમાંથી સસ્પેન્ડ
  • આતંકવાદી હુમલાના પરિણામે એર કેનેડાએ ફ્લાઇટ્સ કરી રદ 

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે, પેલેસ્ટાઇન માટે કેનેડિયન એરલાઇનના પાઇલટનું સમર્થન સામે આવ્યું છે. એર કેનેડાએ મોન્ટ્રીયલ સ્થિત B787 પાયલોટને તેના યુનિફોર્મ પર પેલેસ્ટાઈન તરફી રંગ પહેરવા બદલ બરતરફ કર્યો છે. સમગ્ર ઘટનાને લઇ પાઇલટની સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં ઇઝરાયેલ વિશે કથિત રૂપે અભદ્ર ટિપ્પણીઓ અંગેની ચિંતાઓ પછી આવ્યું છે.

ટોરોન્ટો સને એર કેનેડાના પ્રવક્તા પીટર ફિટ્ઝપેટ્રિકને જણાવ્યું હતું કે, ગઈકાલે પાઈલટને સેવામાંથી દૂર કરવામાં આવ્યો હતો. અમે આમ કર્યું કારણ કે સોશિયલ મીડિયા પર વ્યક્તિના મંતવ્યો અને પોસ્ટિંગ કોઈપણ રીતે એર કેનેડાના વિચારોને પ્રતિબિંબિત કરતા નથી. આ વ્યક્તિને ક્યારેય એર કેનેડાના કર્મચારી તરીકે પોતાની ઓળખ આપીને જાહેરમાં બોલવા માટે અધિકૃત કરવામાં આવ્યો નથી.

સમગ્ર ઘટના બાદ એરલાઈને તેના પાઈલટની નિંદા કરતું નિવેદન પોસ્ટ કર્યું અને કહ્યું કે તેઓ આ બાબતનું ગંભીરતાથી વિશ્લેષણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હમાસ પર આતંકવાદી હુમલાના પરિણામે એર કેનેડાએ તેલ અવીવ માટે તેની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આ આયુદ્ધને લઇ વિશ્વભરના પ્રતિનિધિત્વ પોતાનું ધ્યન રણમેદાનમાં ખેચી રહ્યા છે. ઇઝરાયેલના સમર્થનમાં તમામ દેશો થતી મદદ પહોંચાડી રહ્યા છે.

You Might Also Like

Business:એશિયાના બજારોમાં ભારત FPI આઉટફ્લોમાંપ્રથમ ક્રમે છતાં વળતર આપવામાં બીજા ક્રમે

G7ની બેઠકમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલનું કર્યુ સમર્થન!

Ahmedabad Plane Crash: મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનોને 1-1 કરોડની કરશે મદદ

Israel-Iran Conflict: 10 હજાર ભારતીયોના રેસ્કયુ માટે અભિયાન ચલાવશે ભારત

World Yoga Day: આ 5 યોગથી તમારો થાક થશે દૂર…જાણી લો ફટાફાટ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Richest Countries List: અમીરોની લિસ્ટમાં ભારત ટોપ 10માં શામેલ, જાણો નવુ લિસ્ટ
આંતરરાષ્ટ્રીય

Richest Countries List: અમીરોની લિસ્ટમાં ભારત ટોપ 10માં શામેલ, જાણો નવુ લિસ્ટ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 5 days ago
Ahmedabad Plane Crash: રશિયા, યુક્રેન સહિત વિશ્વના આ દિગ્ગજોએ વ્યક્ત કર્યુ દુઃખ
Ahmedabad Plane Crash: મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનોને 1-1 કરોડની કરશે મદદ
World Yoga Day 2025: યોગ કરતા સમયે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી?
TNPL 2025: બેટરે બેટના કટકા કરી નાખ્યા ત્યાં સુધી રન માર્યા,જુઓ Video
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?