By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    3 hours ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 week ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 weeks ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: Bharuch News: ભરૂચ નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ ફરી વિવાદમાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Bharuch News: ભરૂચ નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ ફરી વિવાદમાં

agragujaratnews
Last updated: 2024/05/22 at 1:36 AM
2 years ago
Share
Bharuch News: ભરૂચ નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ ફરી વિવાદમાં
SHARE

  • થામ ગામે ડમ્પિંગ સાઈટ દુર નહી થતાં બે દિવસથી સ્થાનિક લોકોએ કચરો નાખતા અટકાવ્યા હતા
  • સાયખાના લોકોના વિરોધના કારણે સાયખા ખાતેની ડમ્પીંગ સાઈટ શરૂ થઈ શકી નથી.
  • તમામ ગામોના રહીશો દ્વારા પણ કચરો ભરીને પસાર થતા વાહનો કે જે ઓવરલોડ હોય છે


થામ ગામની સીમની આજુબાજુના ગામોમાં રહેતા લોકો ફેફસાં સંબંધિત રોગોથી પીડાતાં વિરોધ કર્યો હતો. ભરૂચ પાલિકાની ડમ્પીંગ સાઈટ વરસોથી વિવાદમાં સંપડાઈ છે. તંત્ર દ્વારા સાયખા ગામ ખાતે ડમ્પીંગ સાઈટ માટે જમીનની ફાળવણી કરી હોવા છતાં કોઈ અગમ્ય કારણોસર અને સ્થાનિક સાયખાના લોકોના વિરોધના કારણે સાયખા ખાતેની ડમ્પીંગ સાઈટ શરૂ થઈ શકી નથી.

ભરૂચ પાલિકા આજે અહીંયા તો કાલે બીજે એવી રીતે કચરો ઠાલવવાની રિતિનિતિ અજમાવી હતી. છેલ્લે થામ ગામની સીમમાં ખેતર ભાડે લઈ તેનો ડમ્પીંગ સાઈટ તરીકે ઉપયોગ કરી કચરો ઠાલવવામાં આવતો હતો. તેમાં પણ મળતી માહિતી મુજબ સમી સાંજથી રાત્રિના સમય દરમ્યાન કચરાને સળગાવી દેવામાં આવતો હતો. પરિણામે આજુબાજુના 8 કરતા વધુ ગામોના લોકોના આરોગ્ય પર તેની અસર પડવાની શરૂઆત થઈ ચુકી હતી.

આ અંગે વધુ વિગતે જોતા ભરૂચ નગરનો કચરો થામ ગામની સીમમાં ઠાલવવામાં આવતા અને તેમાં આગ લગાડતા કાળો ડિબાંગ ધૂમાડો કે જેમાં કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ સૌથી વધુ હોય છે. તેથી આજુબાજુના ગામોમાં ફેફસાં સંબંધીત રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યા વધતા ડમ્પીંગ સાઈટ માટે વિરોધની શરૂઆત થઈ હતી. સ્થાનિક નેતાઓ સાથે અબ્દુલ કામઠીએ આ બાબતે વિરોધ કર્યો હતો. જેના પગલે રેલી અને આવેદનપત્રો પાઠવતા નગરપાલિકા દ્વારા ત્રણ મહિનાની મુદ્દત માંગવામાં આવી હતી.

આ ત્રણ મહિના દરમીયાન થામ ગામની સાઈટ પરથી ડમ્પીંગ સાઈટ દુર કરવા અંગેનું ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફીસરે લેખિતમાં આપ્યુ હતુ. પરંતુ 7 મહિના વીતી ગયા છતાં આ વચનનું પાલન નહી થતા થામ ગામની ડમ્પીંગ સાઈટ પર કચરો ન ઠલવાય તે અંગે લોકોએ વિરોધ કરતા એ ડમ્પીંગ સાઈટ બંધ કરવાની ફરજ ભરૂચ નગરપાલિકાને પડી હતી.

તમામ સમસ્યાઓનો ઉકેલ આવશે તેવું પણ લોલીપોપ અપાયું

ભરૂચ નગરપાલિકા તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ડમ્પીંગ સાઈટ સહિતના કચરા અંગેની તમામ સમસ્યાઓનો અંત લાવવાની લોલીપોપ પણ આપવામાં આવ્યુ હતુ. તે વખતે કહેવાતુ હતુ કે, ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાની અનિયમિતતાની ફરિયાદ તેમજ અન્ય ફરિયાદો અને કચરા નિકાલની વ્યવસ્થા એટલે કે ડમ્પીંગ સાઈટ આ તમામની વ્યવસ્થા એક જ એજન્સી કરે તેવુ આયોજન કરવામાં આવ્યુ છે અને આ આયોજનનો અમલ ખુબ થોડા દિવસોમાં શરૂ થઈ જશે. આ બાબતને પણ મહિનાઓ વીતી ગયા છતાં આ નવુ આયોજન હજુ લાગુ પડાયુ નથી.

રાજય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ડમ્પિંગ સાઈટની સમસ્યા

જંબુસર બાયપાસ ચોકડીના રાજય ધોરીમાર્ગ સાથે જ હાલમાં શરૂ થયેલ દિલ્હી તરફના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી માંડીને તમામ માર્ગો પર આ સમસ્યાઓના પગલે ઘણા પ્રદુષણની બાબતો ઉભી થઈ છે, ત્યારે રસ્તા પરના તમામ ગામોના રહીશો દ્વારા પણ કચરો ભરીને પસાર થતા વાહનો કે જે ઓવરલોડ હોય છે અને તે વાહનો કચરો વેરતા વેરતા જાય છે તેની સામે લેખિતમા વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ આવેદન પાઠવવામાં આવ્યુ હતુ.

You Might Also Like

ગુજરાત ભાજપમાં પહેલીવાર અનિશ્ચિતતા: મોડીરાત્રી સુધી યાદી, ત્યારબાદ અસંતોષ અને હવે ડેમેજ કંટ્રોલની તૈયારી

 વૃંદાવનમાં યમુના નદીમાં પ્રવાસી ભરેલી બોટ પલટી, ૧૦ શ્રધ્ધાળુઓના કરૂણ મોત

 સોશ્યલ મીડિયાથી સંપર્કમાં આવેલી મહિલા પર સુરત આપ નેતાનું દુષ્કર્મ

જમીની સ્તર સાથે જોડાયેલા ૪૦૦થી વધારે કાર્યકર્તાઓએ શાસક ભાજપને રામ-રામ કર્યા

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધો.૧ અને ૨માં વિદ્યાર્થીઓને રિઝલ્ટ નહી પરંતુ હોલિસ્ટિક પ્રોગેસ કાર્ડ અપાશે
રાજકોટ

ધો.૧ અને ૨માં વિદ્યાર્થીઓને રિઝલ્ટ નહી પરંતુ હોલિસ્ટિક પ્રોગેસ કાર્ડ અપાશે

Editor By Editor 2 hours ago
રાજકોટ જિલ્લા પંચાયતમાં 29 બેઠકમાં બદલાવ થતા પ્રમુખ સહિતના દિગ્ગજ નેતાઓ કપાયા
ગુજરાત IPS એસોસિએશનના પ્રમુખ તરીકે અમદાવાદ કમિશનરની નિયુકિત
બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
વ્યાજખોરી કેસમાં આરોપીને રાહત: રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન મંજુર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?