By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    12 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધનતેરસના દિવસે સરકારની મોટી જાહેરાત, 1500થીવધુ જગ્યાઓ માટે આવી નવીભરતી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ધનતેરસના દિવસે સરકારની મોટી જાહેરાત, 1500થીવધુ જગ્યાઓ માટે આવી નવીભરતી

agragujaratnews
Last updated: 2023/11/10 at 4:00 PM
2 years ago
Share
ધનતેરસના દિવસે સરકારની મોટી જાહેરાત, 1500થીવધુ જગ્યાઓ માટે આવી નવીભરતી
SHARE

  • ધનતેરસના દિવસો શુભ સમાચાર
  • ગુજરાત સરકારે બહાર પાડી ભરતી
  • ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત

આજે ગુજરાતભરમાં ધનતેરસની ધૂમ છે. દિવાળીના મહાપર્વનો પ્રારંભ થઈ ચૂક્યો છે. માર્કેટમાં ખરીદીની ધૂમ છે અને લોકો પરિવારોની સાથે દિવાળીની મજાને માણવા માટે થનગની રહ્યા છે. દરેક બાજુથી સારા અને શુભ થવાનો આ સમય કહેવામાં આવે છે. લાગે છે કે ગુજરાતની સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારોને પણ આ ધનતેરસ ફળી છે. કેમ કે સરકારે અલગ અલગ 1500થી વધુ પોસ્ટ પર નવી ભરતી બહાર પાડી છે.

મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સરકાર દ્વારા સતત નવી ભરતીને જાહેર કરવાને લઈને ચર્ચાઓ થઈ રહી હતી. સરકારી પદો પર નવી નિયુક્તિ માટે સરકારના અલગ અલગ વિભાગોમાં વિચારણા પણ ચાલી હતી તેમજ ભરતી સંસ્થાઓ જેમ કે ગૌણ સેવા પસંદગી મંડળ અને જીપીએસસી દ્વારા પણ વિવિધ સરકારી વિભાગો પાસેથી તેમને ત્યાં ખાલી જગ્યાઓ માટેની વિગતો માગવામાં આવી હતી. આ વિગતોના અન્વયે પછીથી સરકારી ભરતીની જાહેરાત બહાર પાડવાનું આયોજન હોય છે.

આ ધનતેરસના દિવસે ગુજરાત સરકારે સરકારી ભરતીની તૈયારીઓ કરતા પરીક્ષાર્થીઓ માટે મોટી જાહેરાત કરી છે. એક્ચ્યુઅલી સરકાર દ્વારા 1500થી વધુ નવી પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ જાહેરાત ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવી છે.

મળતી માહિતી મુજબ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 1500થી વધુ પોસ્ટની ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં થેરાપીસ્ટ, વર્ક આસિસ્ટન્ટ, ટેક્નિશિયન, તાંત્રિક મદદનીશ, ગ્રાફિક ડિઝાઇનર ,મશીન ઓવરશીયર, વાયરમેન, જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ, સર્વેયર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટની ભરતી થશે. સર્વેયર બાદ વર્ક આસિસ્ટન્ટની સૌથી વધુ 574 પોસ્ટની ભરતી થશે. તારીખ 17 મી નવેમ્બર બપોરે 2:00 વાગ્યાથી ઓનલાઇન અરજી થઈ શકશે. તારીખ 17 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી અરજીના ઓનલાઈન ફોર્મ ઓજસની વેબસાઈટ પર ભરી શકાશે, નવી પરીક્ષા પદ્ધતિ મુજબ એક્ઝામ લેવાશે. ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઈટ ઉપર તમામ માહિતી ઉપલબ્ધ છે.

નીચેની પોસ્ટ માટે થઈ શકશે અરજીઓ

  • સર્વેયર મહેસુલની 412 જગ્યા
  • સિનિયર સર્વેયરની 97 જગ્યા
  • વર્ક આસિસસ્ટન્ટની 574 જગ્યા
  • સર્વેયરની 60 જગ્યા
  • પ્લાનિંગ આસીસ્ટન્ટની 65 જગ્યા

આમ આ ધનતેરસ સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ફળી હોય તેવું જણાઈ રહ્યું છે. ઉપરની તમામ પોસ્ટ માટે તારીખ 17 મી નવેમ્બર બપોરે 2:00 વાગ્યાથી ઓનલાઇન અરજી થઈ શકશે. તારીખ 17 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી અરજીના ઓનલાઈન ફોર્મ ઓજસની વેબસાઈટ પર ભરી શકાશે

You Might Also Like

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
ગોંડલ

ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા

Editor By Editor 6 days ago
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?