By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: દશેરા પહેલા AMCનો મોટો નિર્ણય, વાહનચાલકોને કરી આપી આ મોટી સુવિધા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

દશેરા પહેલા AMCનો મોટો નિર્ણય, વાહનચાલકોને કરી આપી આ મોટી સુવિધા

agragujaratnews
Last updated: 2023/10/21 at 10:34 AM
2 years ago
Share
દશેરા પહેલા AMCનો મોટો નિર્ણય, વાહનચાલકોને કરી આપી આ મોટી સુવિધા
SHARE

  • દશેરા પહેલા મનપાનો મહત્વનો નિર્ણય
  • વ્હીકલ ટેક્સ ભરવાની પ્રક્રિયા ઓનલાઈન કરી
  • નવું વાહન ખરીદતા પહેલા ભરવો પડશે ટેક્સ

દશેરાના તહેવાર પહેલા અમદાવાદ મનપાએ એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર હવેથી વ્હીકલ ટેક્સ ભરવા માટેનું કામ ઓનલાઈન થશે, પહેલા આના માટે નાગરિકોએ મનપાની સિવિક સેન્ટરોની ઓફિસોના ધક્કા ખાવા પડતા હતા, ત્યારે જઈને માંડ કામ થતું હતું. પરંતુ હવેથી આ સુવિધા ઓનલાઈન થઈ જતાં નવું વાહન ખરીદતા લોકોને મોટી રાહત થઈ જશે.

ઓનલાઈન મોડ પર સુવિધા

મહત્વનું છે કે પીએમ મોદીના ડિજિટલ ઈન્ડિયાના ભાગરૂપ ગુજરાત સરકાર દ્વારા પણ પોતાની ઘણી નાગરિક સુવિધાઓ ઓનલાઈન મોડ પર લઈ જવામાં આવી છે. જેથી લોકોને આજના ફાસ્ટ જમાનામાં વિવિધ સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી જાય. ઓનલાઈન કામ થવાથી પારદર્શિતા પણ વધે છે, ભ્રષ્ટાચારની સંભાવના પણ શૂન્ય થઈ જાય છે અને લોકોનું કામ સરળતાથી થઈ જાય છે. આજ મૂળમંત્ર પર હવે અમદાવાદ મનપાના સત્તાધીશોએ પણ અમલ કર્યો છે અને શહેરી નાગરિકો માટે એક મહત્વની સુવિધાને ઓનલાઈન મોડ પર લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મનપાનો મહત્વનો નિર્ણય

તહેવારોના દિવસોમાં મનપા દ્વારા લેવાયેલા આ નિર્ણયને ઘણો જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. હવેથી વાહન ખરીદતા પહેલા નાગરિકોએ ઓનલાઈન ટેક્સ ભરવો પડશે. જે આ પ્રોપર્ટી ટેક્સ અને કોમર્શિયલ ટેક્સ બાદ ત્રીજી ટેક્સ વ્યવસ્થા છે જેને મનપા દ્વારા ઓનલાઈન કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આનાથી વાહનના ડીલર અને માલિકોએ સિવિક સેન્ટરોના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી ગઈ છે. આંકડા પ્રમાણે જોઈએ તો ઓફલાઈન પ્રક્રિયામાં આની પહેલા 4થી5 દિવસોનો સમય જતો હતો જે હવે બચશે, ઉપરાંત છેલ્લા 3 વર્ષોમાં 64 હજાર વાહનચાલકોએ ટેક્સ નહીં ભર્યું હોવાનું પણ સામે આવ્યું છે. જેથી આ વ્યવસ્થામાં આ લૂપહોલ હવે નહીં રહે.

ઈનવોઈસ રજૂ કરાતા બિલ ભરાઈ જશે

મહત્વનું છે કે આ વ્યવસ્થામાં ડીલર દ્વારા ઈનવોઈસ બિલ રજૂ કરતા બિલ ભરાઈ જાય તેવી વ્યવસ્થા ગોઠવવમાં આવી છે. જો ડીલર દ્વારા કોઈ પણ ગેરરીતિ આચરવામાં આવશે તો તેનું લાયસન્સ રદ્દ કરવા સુધીની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે દશેરામાં મોટા પાયે વાહનોનું વેચાણ થતું હોય છે, જેથી દશેરા પૂર્વે જ આ વ્યવસ્થાથી લોકોને ટેક્સ ભરવામાં સરળતા પડશે અને મનપાની આવક પણ વધશે.

You Might Also Like

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન
રાજકોટ

 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન

Editor By Editor 6 days ago
 વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં રાજયસ્તરનો “શૌર્ય-૨૦૨૬” ટેકફેસ્ટ યોજાયો
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?