By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: FIFA વર્લ્ડ કપ 2026ને લઈ આવ્યા મોટા સમાચાર,ઈરાને Droneનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

FIFA વર્લ્ડ કપ 2026ને લઈ આવ્યા મોટા સમાચાર,ઈરાને Droneનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો

AgraGujarat Rajkot
Last updated: 2025/11/29 at 4:09 PM
4 months ago
Share
FIFA વર્લ્ડ કપ 2026ને લઈ આવ્યા મોટા સમાચાર,ઈરાને Droneનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો
SHARE

Contents
ઈરાન ફૂટબોલ ફેડરેશનના પ્રવક્તાએ મોટું નિવેદન આપ્યું છે 11 જૂનથી શરૂ થશે ફિફા વર્લ્ડ કપ

ઈરાને આવતા અઠવાડિયે વોશિંગ્ટનમાં યોજાનાર FIFA વર્લ્ડ કપ 2026 ડ્રોનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. ઈરાને આ નિર્ણય એટલા માટે લીધો કારણ કે, અમેરિકાએ ઈરાની પ્રતિનિધિમંડળના સભ્યોને વિઝા આપવાનો ઇનકાર કર્યો છે.મીડિયા રિપોર્ટ એ શુક્રવારે ઈરાની ફૂટબોલ ફેડરેશનના પ્રવક્તા અમીર મહદી અલાવીને ટાંકીને કહ્યું હતું કે, અધિકારીઓને રમતગમતની ચિંતાઓથી આગળ જતા વિઝા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકાએ હજુ સુધી આ સંદર્ભમાં કોઈ નિવેદન જારી કર્યું નથી.

ઈરાન ફૂટબોલ ફેડરેશનના પ્રવક્તાએ મોટું નિવેદન આપ્યું છે

એજન્સીએ શુક્રવારે ઈરાની ફૂટબોલ ફેડરેશનના પ્રવક્તા અમીર મહદી અલાવીને ટાંકીને કહ્યું હતું કે,અધિકારીઓને રમતગમતની ચિંતાઓથી આગળ જતા વિઝા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. અમેરિકાએ આ બાબતે હજી સુધી કોઈ ટિપ્પણી કરી નથી. અલાવીએ કહ્યું કે, ફેડરેશને ફૂટબોલની ગવર્નિંગ બોડી FIFAનો સંપર્ક કર્યો છે, અને આશા રાખે છે કે,તે આ મુદ્દાને ઉકેલવામાં મદદ કરશે.FIFAએ પણ હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે જૂનમાં ઈરાન સહિત 12 દેશોના નાગરિકો પર મુસાફરી પ્રતિબંધની જાહેરાત કરી હતી. આ યાદીમાં હૈતીનો પણ સમાવેશ થાય છે, જે ગયા અઠવાડિયે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું હતું.

11 જૂનથી શરૂ થશે ફિફા વર્લ્ડ કપ

2026 ફિફા વર્લ્ડ કપ 11 જૂનથી શરૂ થશે.આ ફૂટબોલ વર્લ્ડ કપ 19 જુલાઈ સુધી રમાશે,જેમાં 48 ટીમો ભાગ લેશે.આ ટીમોને ચાર-ચારના 12 ગ્રુપમાં વહેંચવામાં આવશે. તેનું સંયુક્ત આયોજન યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને મેક્સિકો દ્વારા કરવામાં આવશે. આ પહેલી વાર છે જ્યારે ત્રણ દેશો આ ટુર્નામેન્ટનું આયોજન કરશે. ઈરાન 2026 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું છે.આ ઈરાનનો ફિફા વર્લ્ડ કપમાં સતત ચોથો દેખાવ હશે.ટીમે આ વર્લ્ડ કપમાં કુલ સાત વખત ભાગ લીધો છે.

આ પણ  વાંચો -WPL 2026 Full Schedule : મહિલા પ્રીમિયર લીગનું શિડ્યૂલ થયું જાહેર, ફાઇનલ મેચ વડોદરામાં યોજાશે

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી
અમરેલી

સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી

Editor By Editor 6 days ago
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે સ્ટેટ કાઉન્સિલ દ્વારા રીજીયોનલ સેન્ટર નો શુભારંભ
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
‘રોગ શરીરને નહીં, નબળા વિચારો માણસને મારે છે’: પૂજ્ય દેવપ્રસાદ સ્વામી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?