By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    14 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અધિકારી તો કરોડપતિ નીકળ્યા ! દરોડા પાડતા મળી કડકડતી રોકડ..વિજિલન્સની ટીમ ચોંકી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

અધિકારી તો કરોડપતિ નીકળ્યા ! દરોડા પાડતા મળી કડકડતી રોકડ..વિજિલન્સની ટીમ ચોંકી

Last updated: 2025/01/23 at 11:00 PM
1 year ago
Share
અધિકારી તો કરોડપતિ નીકળ્યા ! દરોડા પાડતા મળી કડકડતી રોકડ..વિજિલન્સની ટીમ ચોંકી
SHARE

બિહારના બેતિયા જિલ્લામાં શિક્ષણ વિભાગના એક અધિકારીના ઘરેથી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી છે. બેતિયા જિલ્લા શિક્ષણ અધિકારીના ઘરે તપાસ હાથ ધરતા આ મોટી રકમ મળી આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) રજનીકાંત પ્રવીણના નિવાસસ્થાને વિજિલન્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા. પટનાની વિજિલન્સ ટીમ સવારથી જ ડીઈઓની પૂછપરછ કરી રહી છે. તપાસ દરમિયાન અત્યાર સુધીમાં મોટી રકમ રોકડ મળી આવી છે. નોટો ગણવા માટે એક મશીન મંગાવવામાં આવ્યું છે.

નોટો ગણવાનું મંગાવ્યુ મશીન
બેતિયાના મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત બસંત બિહાર કોલોનીમાં જિલ્લા શિક્ષણ અધિકારીના ઘરે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડીઈઓ રજનીકાંત પ્રવીણ છેલ્લા ત્રણ વર્ષથી બેતિયામાં પોસ્ટેડ છે. વિજિલન્સ ટીમ ઘણા કલાકોથી તેમના ઘરે હાજર છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઘરમાંથી અત્યાર સુધીમાં મોટી રકમ રોકડ મળી આવી છે. પરિસ્થિતિ એવી હતી કે નોટ ગણવા માટે મશીન મંગાવવું પડ્યું. ઘટનાસ્થળે પોલીસ દળ પણ તૈનાત કરવામાં આવ્યું છે. વિજિલન્સ ટીમે ડીઈઓના અન્ય સ્થળોએ પણ દરોડા પાડ્યા છે.


કેમ પાડ્યા દરોડા ?
સૂત્રોના જણાવ્યા અનુસાર જિલ્લા શિક્ષણ અધિકારી સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો છે. જેને લઇને દરોડા પાડવામાં આવ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે DEO વિરુદ્ધ નાણાકીય અનિયમિતતાઓ અને ગેરકાયદેસર મિલકત અંગે ફરિયાદો નોંધાઈ હતી. હાલમાં વિજિલન્સ ટીમ કાર્યવાહીમાં વ્યસ્ત છે અને કેસ વિશે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

3 વર્ષથી DEO તરીકે પોસ્ટેડ
મળતી માહિતી મુજબ શિક્ષણ અધિકારી રજનીકાંત પ્રવીણના નિવાસસ્થાનેથી વિજિલન્સ ટીમે સ્થાનિક પોલીસ પાસેથી નોટ ગણવાનું મશીન મંગાવ્યું છે. સવારથી જ DEOના ઘરે વિજિલન્સ દરોડા ચાલુ છે. બેતિયા જિલ્લા શિક્ષણ અધિકારી પર ગેરકાયદેસર રીતે મિલકત હસ્તગત કરવાનો આરોપ છે, આ કેસમાં વિજિલન્સ ટીમે દરોડો પાડ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારી રજનીકાંત પ્રવીણ લગભગ 3 વર્ષથી જિલ્લામાં DEO તરીકે ફરજ બજાવી રહ્યા છે.

કરોડો રૂપિયા રોકડા મળી આવ્યા
રજનીકાંત પ્રવીણ મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બસંત બિહાર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે, જ્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. ઉપરાં ટીમ ઘણા કલાકોથી તેમના ઘરે પૂછપરછ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે કરોડોની રોકડ રકમ મળી આવી છે. ઘરની અંદર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ અને વિજિલન્સ ટીમ શિક્ષણ અધિકારી રજનીકાંત પ્રવીણના અનેક સ્થળોએ દરોડા પાડી રહી છે. બેતિયા સિવાય અન્ય સ્થળોએ કરવામાં આવેલા દરોડામાં શું મળ્યું છે તેની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ઇશ્વરીયા ખાતે ઉમાસંકુલમાં જીવન વિદ્યાપીઠનું ભૂમિપૂજન
રાજકોટ

 ઇશ્વરીયા ખાતે ઉમાસંકુલમાં જીવન વિદ્યાપીઠનું ભૂમિપૂજન

Editor By Editor 14 hours ago
વિધાનસભાનું સત્ર પૂર્ણ, ગૃહમાં ૨૪૭ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણ મહોત્સવ અંતર્ગત રવી-સોમ, બાળકો, મહિલાઓની રેલી
ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?