By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: કોંગ્રેસને I.N.D.I.A.ગઠબંધનની ચિંતા જ નથી, કોંગ્રેસ પર વરસ્યા નીતિશ કુમાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

કોંગ્રેસને I.N.D.I.A.ગઠબંધનની ચિંતા જ નથી, કોંગ્રેસ પર વરસ્યા નીતિશ કુમાર

agragujaratnews
Last updated: 2023/11/02 at 8:08 AM
2 years ago
Share
કોંગ્રેસને I.N.D.I.A.ગઠબંધનની ચિંતા જ નથી, કોંગ્રેસ પર વરસ્યા નીતિશ કુમાર
SHARE

  • I.N.D.I.A.ગઠબંધન લઇને નીતિશકુમારનું નિવેદન
  • ગઠબંધનમાં કોંગ્રેસની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ
  • કહ્યું કોંગ્રેસને કંઇ ચિંતા જ નથી

2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને સત્તા પરથી હટાવવા માટે એક મંચ હેઠળ એકત્ર થયેલા 28 પક્ષો દરાવતા INDIA ગઠબંધનમાં સ્થિતિ ડામાડોળ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે અંદરોઅંદર પાર્ટીઓ વચ્ચે પણ તણાવ જોવા મળી રહ્યો છે તેવામાં I.N.D.I.A.ગઠબંધનને લઇને બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારે કોંગ્રેસની ભૂમિકાને લઇને સવાલો ઉઠાવ્યા છે.

કોંગ્રેસને ગઠબંધનની ચિંતા નહી

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર I.N.D.I.A. મહાગઠબંધનમાં કોંગ્રેસની વર્તમાન ભૂમિકાને લઈને મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે એવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટીને હવે આની ચિંતા નથી. હાલ કોંગ્રેસ પાંચ રાજ્યોમાં ચૂંટણીને લઈને વધુ ચિંતિત છે. કોંગ્રેસ ચૂંટણી પ્રચારમાં જ વ્યસ્ત છે. I.N.D.I.A ગઠબંધન અને 2024ની ચૂંટણી અંગે કોઈ ચર્ચા નથી. નીતિશ કુમારે એમ પણ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીને આગળ લઈ જવા માટે આપણે બધા એક થઈને કામ કરી રહ્યા છીએ પરંતુ કોંગ્રેસને તેની ચિંતા નથી.

પટનામાં વરસ્યા નીતિશ કુમાર

નીતિશ કુમારે પટનામાં ભાજપ હટાઓ દેશ બચાવો રેલી દરમિયાન આ વાત કહી. પટનાના મિલર ગ્રાઉન્ડના મંચ પરથી નીતીશ કુમારે કહ્યું કે, પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થયા બાદ શક્ય છે કે કોંગ્રેસનું ધ્યાન ગઠબંધન તરફ જાય અને પછી તે તમામ પાર્ટીઓને ગઠબંધનમાં બોલાવે, પરંતુ હાલમાં કોંગ્રેસને ચિંતા નથી. કોંગ્રેસના નેતાઓ માત્ર પાંચ રાજ્યોની ચૂંટણીમાં વ્યસ્ત છે.

‘ભાજપને હટાવવાનું કામ યોગ્ય રીતે થઈ રહ્યું નથી’

મહત્વનું છે કે નીતિશ કુમાર દ્વારા વિપક્ષી પાર્ટીઓની એકતાને I.N.D.I.A નામ આપવામાં આવ્યું હતું. આ અંગે વિપક્ષી દળોની ત્રણ બેઠકો જ થઇ છે. હવે બિહારના સીએમ કહી રહ્યા છે કે વિપક્ષી દળોના ગઠબંધનની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસને જ તેની કશી ચિંતા નથી. આ ગઠબંધને ભાજપને સત્તા પરથી હટાવવા માટેનો સંકલ્પ લીધો હતો પરંતુ તે દિશામાં કોઇ કામ થઇ રહ્યું નથી.

You Might Also Like

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી
અમરેલી

સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી

Editor By Editor 5 days ago
ભડલી ગામે ખેતરમાં ગાંજાની ખેતી ઝડપાઈ, ગ્રામ્ય SOG એ 37.10 લાખનો જથ્થો જપ્ત કર્યો
 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી
‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?