By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: CEC-ECની નિયુક્તિને લગતા બિલને મળી રાજ્યસભામાં મંજૂરી, વિપક્ષનું વોકઆઉટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

CEC-ECની નિયુક્તિને લગતા બિલને મળી રાજ્યસભામાં મંજૂરી, વિપક્ષનું વોકઆઉટ

agragujaratnews
Last updated: 2023/12/13 at 10:46 AM
2 years ago
Share
CEC-ECની નિયુક્તિને લગતા બિલને મળી રાજ્યસભામાં મંજૂરી, વિપક્ષનું વોકઆઉટ
SHARE

  • બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ સહિત વિપક્ષે ઉઠાવ્યો જોગવાઇઓ પર વાંધો 
  • કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોએ રાજ્યસભા માંથી કર્યું વોકઆઉટ 
  • બિલ ચૂંટણીનો આધારસ્તંભ બુલડોઝરથી કચડી નાખવા માંગે છે: સુરજેવાલા

મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરોની નિમણૂક સંબંધિત બિલ મંગળવારે 12 ડિસેમ્બરના રોજ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું. રાજ્યસભામાં બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ તેની ઘણી જોગવાઈઓ સામે જોરદાર વિરોધ વ્યક્ત કર્યો અને ગૃહમાંથી વોકઆઉટ કર્યું.

રાજ્યસભામાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો (નિમણૂક, સેવાની શરતો અને કાર્યાલયનો કાર્યકાળ) બિલ 2023 પર ચર્ચા દરમિયાન, કોંગ્રેસના સાંસદ રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું હતું કે, “બિલ ચૂંટણીનો આધારસ્તંભ નિષ્પક્ષતા, નિર્ભીકતા, સ્વાયત્તતા અને પવિત્રતાને બુલડોઝરથી કચડી નાખવા માંગે છે.”

કઈ જોગવાઈનો કરવામાં આવ્યો વિરોધ?

સુરજેવાલાએ કહ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરોની નિમણૂક જે સમિતિ કરશે તેમાં વડા પ્રધાન, વિપક્ષના નેતા અને વડા પ્રધાન દ્વારા નક્કી કરાયેલા કેન્દ્રીય મંત્રીઓનો સમાવેશ થશે. આવી સ્થિતિમાં સરકારનું નિયંત્રણ સ્થાપિત થશે.

સુરજેવાલાએ કહ્યું કે આ બિલ બંધારણના અનુચ્છેદ 14ની વિરુદ્ધમાં છે. તેમણે દાવો કર્યો કે સરકાર નિષ્પક્ષ અને સ્વતંત્ર મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરો ઈચ્છતી નથી. આ કારણોસર તેમને પોકેટ ઇલેકશન કમિશનર જોઈએ છે જેને તેઓ પોતાની મરજી મુજબ ચલાવી શકે.

કોંગ્રેસે શું ઉઠાવ્યા પ્રશ્નો?

સુરજેવાલાએ કહ્યું કે આ બિલ દ્વારા સરકારે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરો માટે 100 ટકા આરક્ષણ કરી દીધું છે. તેમણે કહ્યું કે બિલમાં એવી જોગવાઈ છે કે આ પદ પર માત્ર નોકરિયાત અથવા પૂર્વ બ્યુરોક્રેટની નિમણૂક કરી શકાય છે. તેમણે પૂછ્યું કે આ પદ પર કોઈ ધારાસભ્યની નિમણૂક કેમ ન થઈ શકે?

તેમણે કહ્યું કે આ બિલ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર પાસેથી ચૂંટણી પાંચના નિયમનનો અધિકાર છીનવી શકાય છે. તેમણે કહ્યું કે એક સમયે ECનો અર્થ થતો હતો કે ‘ઇલેકટોરલ ક્રેડિબિલિટિ’ એટલે કે ‘ચૂંટણી વિશ્વસનીયતા’ એવો થતો હતો જે હવે ‘ઇલેક્શન કંપ્રોમાઇઝ’ એટલે કે ચૂંટણી સમાધાન એવો થાય છે.

ભાજપે જવાબ આપ્યો

ચર્ચામાં ભાગ લેતા, ભાજપના ઘનશ્યામ તિવારીએ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રણદીપ સિંહ સુરજેવાલા અને અન્ય વિપક્ષી નેતાઓના વાંધાઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, “70 વર્ષ સુધી સરકાર ચૂંટણી કમિશનરની નિમણૂક કરતી રહી, ત્યારે કોઈને કોઈ વાંધો નહોતો. જ્યારે પસંદગી સમિતિની રચના કરવામાં આવી રહી છે ત્યારે તેની સામે વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે.” તિવારીએ કહ્યું કે ચૂંટણી પંચના શું અધિકારો છે અને આચારસંહિતા શું છે, તે તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશનર ટીએન શેષનના આગમન પછી જ ખબર પડી.

You Might Also Like

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
ગુજરાત

સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ

Editor By Editor 6 days ago
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?