By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Nuclear Bombથી વધારે ખતરનાક છે આ હથિયાર, જાણો તેના વિશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Nuclear Bombથી વધારે ખતરનાક છે આ હથિયાર, જાણો તેના વિશે

AgraGujarat Rajkot
Last updated: 2025/06/21 at 6:57 PM
9 months ago
Share
Nuclear Bombથી વધારે ખતરનાક છે આ હથિયાર, જાણો તેના વિશે
SHARE

પરમાણુ બોમ્બ કેટલો ખતરનાક છે તેનો અંદાજો હિરોશિમા અને નાગાસાકી પર થયેલા હુમલાથી લગાવી શકો છો. જ્યાં અમેરિકાને બે પરમાણુ બોમ્બએ એક જ પળમાં બે શહેરને તબાહ કરી દીધા હતા. એટલા માટે આજે પણ દુનિયા પરમાણુ બોમ્બના હુમલાથી ડરે છે.

જ્યારે બે પરમાણુ સંપન્ન દેશ હિંદુસ્તાન અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ હતી ત્યારે એક ખતરો પરમાણુ યુદ્ધનો પણ રહેતો હતો. જણાવી દઈએ કે પરમાણુ બોમ્બ જેવો ખતરનાક બોમ્બ જે આજે પણ દુનિયામાં છે જેને બાયોલોજિકલ હથિયાર પણ કહેવામાં આવે છે. જે એક આખા દેશને તબાહ કરી શકે છે.

પરમાણુ બોમ્બ કરતાં પણ ખતરનાક છે બાયોલોજિકલ હથિયાર

જ્યારે આપણે હથિયારો વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણા મનમાં સૌથી પહેલા બંદૂકોમાંથી નીકળતી ગોળીઓ, મિસાઇલોની સ્પીડ અને પરમાણુ બોમ્બથી થતા વિનાશનો અવાજ આવે છે. પરંતુ હવે યુદ્ધની ટેકનોલોજી બદલાઈ રહી છે. હવે એવા હથિયારોનો પણ ઉપયોગ થઈ રહ્યો છે જે ન તો જોઈ શકાય છે અને ન તો સાંભળી શકાય છે. જે ચુપચાપ લાખો લોકોને મારી શકે છે

આવા હથિયારો પરમાણુ બોમ્બ કરતાં વધુ ખતરનાક હોઈ શકે છે. તેને બાયોલોજિકલ હથિયાર કહેવામાં આવે છે. આ એવા હથિયાર છે. તેને મોટા વિસ્ફોટની જરૂર નથી. અને આ ક્યારે હુમલો કરશે તે કોઈ આગાહી કરી શકતું નથી.

બાયોલોજિકલ હથિયાર શું છે?

બાયોલોજિકલ હથિયારો ઈનવિઝિબલ કિલર્સ જેવા છે, જે વાયરસ, બેક્ટેરિયા અથવા ઝેર દ્વારા માણસો, પ્રાણીઓ અથવા અનાજ પર હુમલો કરે છે. તે બોમ્બની જેમ ફાટતા નથી, કે ક્યાંય ધુમાડો કરતો નથી. પરંતુ તેની અસર એવી છે કે તેનાથી આખું શહેર બીમાર પડી જાય છે.

બાયોલોજિકલ હથિયાર કેટલા ખતરનાક છે?

લોકોને ખબર નથી હોતી કે બાયોલોજિકલ હથિયારો ક્યારે હુમલો કરે છે. ઘણા એવા હથિયારો છે જેના લક્ષણો પછીથી જ ખબર પડે છે,જ્યં સુધી માહિતી મળે ત્યાં સુધી ખૂબ મોડું થઈ જાય છે અને તેના લક્ષણો દેખાયા પહેલા જ લોકો ચેપગ્રસ્ત થઈ જાય છે. 

આખા દેશની આરોગ્ય વ્યવસ્થા ખોરવાઈ શકે છે. બાયોલોજિકલ હથિયાર હવા, પાણી અને ખોરાક દ્વારા ફેલાય છે. એકવાર તે ફેલાય પછી, તેને રોકવા લગભગ અશક્ય બની જાય છે. એટલા માટે તેમને પરમાણુ હથિયાર કરતાં વધુ ખતરનાક કહી શકાય.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. 

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી
મોરબી

મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી

Editor By Editor 4 days ago
BAPS મંદિરે ભગવાન સ્વામિનારાયણના પ્રાગ્ટય મહોત્સવની દિવ્ય ઉજવણી કરાઈ
 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો
સૌરાષ્ટ્રના ૨૯ હિસ્ટ્રીશીટરોને પકડવા ઇનામ જાહેર
સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?