By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભાજપના વોર્ડ પ્રમુખોની સેન્સમાં બક્ષીપંચ મોરચાના મંત્રી વિપુલ માખેલાએ માયાબેનને ઉંધા ચશ્મા પહેરાવ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગરગુજરાતન્યૂઝરાજકોટસૌરાષ્ટ્ર

ભાજપના વોર્ડ પ્રમુખોની સેન્સમાં બક્ષીપંચ મોરચાના મંત્રી વિપુલ માખેલાએ માયાબેનને ઉંધા ચશ્મા પહેરાવ્યા

Editor
Last updated: 2024/12/16 at 7:18 PM
1 year ago
Share
ભાજપના વોર્ડ પ્રમુખોની સેન્સમાં બક્ષીપંચ મોરચાના મંત્રી વિપુલ માખેલાએ માયાબેનને ઉંધા ચશ્મા પહેરાવ્યા
SHARE

 ૯૦ ટકાથી વધુ સેન્સ વિપુલ માખેલા માટે થતાં નિરીક્ષક માયાબેનને ‘દાળમાં કાળુ’ જણાયું
તપાસ કરતાં જન્મ તારીખના પુરાવાઓમાં છેડછાડ કર્યાની આશંકા : પક્ષમાંથી હકાલપટ્ટી થવાની શકયતા

અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હવે મોટા ગજાના નેતાઓને પણ ઊંધા ચશ્મા પહેરાવવા માંડયા છે. રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખની સેન્સ માટે આવેલા પ્રદેશ નિરીક્ષક માયાબેન કોડનાણીને વોર્ડ નં.૧૪ના વોર્ડ પ્રમુખ માટેની સેન્સમાં વિપુલ માખેલાની તરફેણમાં ૯૦ ટકાથી પણ વધુ સેન્સ અને ભલામણો મળતાં માયાબેન ચોંકી ઉઠયા હતા. કુદરતી રીતે આવુ થતું હોતું નથી. તેથી અનુભવી ભાજપના મહિલા નેતા માયાબેન કોડનાણીને ‘દાળમાં કંઇક કાળુ’ જણાતા અંદર ખાને તપાસ શરૂ કરી હતી. જેમાં સેન્સની કાર્યવાહીમાં ફેબ્રીકેટેડ ભલામણો અને વયના પુરાવાઓમાં છેડછાડ કરેલા દસ્તાવેજો રજુ થયાનું જણાતા માયાબેન કોડનાણીએ આ મામલાને ગંભીરતાપૂર્વક લઇ પ્રદેશ ભાજપમાં તથા સ્થાનિક ભાજપ પ્રમુખ સહિતના નેતાઓને કડક પગલાં લેવા ભલામણ કરી છે.

Contents
અગ્ર ગુજરાત, રાજકોટ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હવે મોટા ગજાના નેતાઓને પણ ઊંધા ચશ્મા પહેરાવવા માંડયા છે. રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખની સેન્સ માટે આવેલા પ્રદેશ નિરીક્ષક માયાબેન કોડનાણીને વોર્ડ નં.૧૪ના વોર્ડ પ્રમુખ માટેની સેન્સમાં વિપુલ માખેલાની તરફેણમાં ૯૦ ટકાથી પણ વધુ સેન્સ અને ભલામણો મળતાં માયાબેન ચોંકી ઉઠયા હતા. કુદરતી રીતે આવુ થતું હોતું નથી. તેથી અનુભવી ભાજપના મહિલા નેતા માયાબેન કોડનાણીને ‘દાળમાં કંઇક કાળુ’ જણાતા અંદર ખાને તપાસ શરૂ કરી હતી. જેમાં સેન્સની કાર્યવાહીમાં ફેબ્રીકેટેડ ભલામણો અને વયના પુરાવાઓમાં છેડછાડ કરેલા દસ્તાવેજો રજુ થયાનું જણાતા માયાબેન કોડનાણીએ આ મામલાને ગંભીરતાપૂર્વક લઇ પ્રદેશ ભાજપમાં તથા સ્થાનિક ભાજપ પ્રમુખ સહિતના નેતાઓને કડક પગલાં લેવા ભલામણ કરી છે.વિધાનસભા ૭૦માં આવતા વોર્ડ નં.૧૪ના વોર્ડ પ્રમુખની સેન્સ માટે પાંચ થી છ દાવેદારો હતા. જેમાંથી વિપુલ માખેલાની માટે ગત શનિવારે માયાબેન કોડનાણી સહિતના નિરીક્ષકોની ઉપસ્થિતિમાં સેન્સ કાર્યવાહી થઇ હતી. આ સમયે વિપુલ માખેલાના નામ પર ચોમેરથી ભલામણો અને સેન્સ આવવા માંડતા માયાબેનને આ બાબતે શંકા ગઇ હતી. આથી મુખ્ય દાવેદાર વિપુલ માખેલાના વયના દસ્તાવેજો તપાસમાં આવ્યા હતાં. જેમાં છ વર્ષની વધુ વય હોવા છતાં ઓછી વય બતાવી દસ્તાવેજોમાં પણ છેડછાડ કર્યા હોવાની આશંકા જોવા મળી છે. આ મામલે પ્રદેશ ભાજપને તથા શહેર ભાજપને પગલાં લેવા માયાબેન દ્વારા ભલામણ થઇ હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.વિપુલ માખેલા કેવી રીતે કરી કારીગરી? ભારતીય જનતા પાર્ટીમાં વોર્ડ પ્રમુખ બનવા માટે ૪૫ વર્ષની વયમર્યાદા છે. વિપુલ માખેલાએ આ વય મર્યાદાને ધ્યાને રાખી તેના જન્મતારીખના દાખલામાં છેડછાડ કરી ૧૯૭૪માં જન્મ હતો તે ૧૯૮૨નો બતાવી ખોટા દસ્તાવેજો પાર્ટીને રજૂ કર્યા હતા. આ અંગે માયાબેન કોડનાણીને શંકા જતા તેમણે પ્રદેશ ભાજપ અને સ્થાનિક ભાજપને આ મામલે તપાસ કરવા અને સત્ય શોધવા માટે જણાવ્યું છે. વાસ્તવમાં વિપુલ માખેલાની વય ૫૧ વર્ષની છે. પરંતુ તેણે વોર્ડ પ્રમુખ બનવા માટે સરકારી દસ્તાવેજોમાં પણ ચેડા કર્યાનું પ્રાથમિક રીતે ખુલ્યું છે. જો કે ભારતીય જનતા પાર્ટીના સૂત્રોએ આ હંગે હજુ સુધી કોઇ ફોડ પાડયો નથી.
વિધાનસભા ૭૦માં આવતા વોર્ડ નં.૧૪ના વોર્ડ પ્રમુખની સેન્સ માટે પાંચ થી છ દાવેદારો હતા. જેમાંથી વિપુલ માખેલાની માટે ગત શનિવારે માયાબેન કોડનાણી સહિતના નિરીક્ષકોની ઉપસ્થિતિમાં સેન્સ કાર્યવાહી થઇ હતી. આ સમયે વિપુલ માખેલાના નામ પર ચોમેરથી ભલામણો અને સેન્સ આવવા માંડતા માયાબેનને આ બાબતે શંકા ગઇ હતી. આથી મુખ્ય દાવેદાર વિપુલ માખેલાના વયના દસ્તાવેજો તપાસમાં આવ્યા હતાં. જેમાં છ વર્ષની વધુ વય હોવા છતાં ઓછી વય બતાવી દસ્તાવેજોમાં પણ છેડછાડ કર્યા હોવાની આશંકા જોવા મળી છે. આ મામલે પ્રદેશ ભાજપને તથા શહેર ભાજપને પગલાં લેવા માયાબેન દ્વારા ભલામણ થઇ હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.
વિપુલ માખેલા કેવી રીતે કરી કારીગરી?
ભારતીય જનતા પાર્ટીમાં વોર્ડ પ્રમુખ બનવા માટે ૪૫ વર્ષની વયમર્યાદા છે. વિપુલ માખેલાએ આ વય મર્યાદાને ધ્યાને રાખી તેના જન્મતારીખના દાખલામાં છેડછાડ કરી ૧૯૭૪માં જન્મ હતો તે ૧૯૮૨નો બતાવી ખોટા દસ્તાવેજો પાર્ટીને રજૂ કર્યા હતા. આ અંગે માયાબેન કોડનાણીને શંકા જતા તેમણે પ્રદેશ ભાજપ અને સ્થાનિક ભાજપને આ મામલે તપાસ કરવા અને સત્ય શોધવા માટે જણાવ્યું છે. વાસ્તવમાં વિપુલ માખેલાની વય ૫૧ વર્ષની છે. પરંતુ તેણે વોર્ડ પ્રમુખ બનવા માટે સરકારી દસ્તાવેજોમાં પણ ચેડા કર્યાનું પ્રાથમિક રીતે ખુલ્યું છે. જો કે ભારતીય જનતા પાર્ટીના સૂત્રોએ આ હંગે હજુ સુધી કોઇ ફોડ પાડયો નથી.

You Might Also Like

ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં રાજયસ્તરનો “શૌર્ય-૨૦૨૬” ટેકફેસ્ટ યોજાયો
રાજકોટ

 વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં રાજયસ્તરનો “શૌર્ય-૨૦૨૬” ટેકફેસ્ટ યોજાયો

Editor By Editor 4 days ago
સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી
જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અંગે કોંગ્રેસનું મામલતદારને આવેદન
 રાજ્યમાં UCCની તૈયારીઓ, સમિતિએ CMને રિપોર્ટ સોંપ્યો
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?