By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    3 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    5 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Bodeli: બોડેલી તાલુકાના રણભુન પાટિયાને જોડતા મેરિયા નદીનાબ્રિજનું કામ પૂર્ણન થતા હાલાકી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Bodeli: બોડેલી તાલુકાના રણભુન પાટિયાને જોડતા મેરિયા નદીનાબ્રિજનું કામ પૂર્ણન થતા હાલાકી

agragujaratnews
Last updated: 2024/06/22 at 1:52 AM
2 years ago
Share
Bodeli: બોડેલી તાલુકાના રણભુન પાટિયાને જોડતા મેરિયા નદીનાબ્રિજનું કામ પૂર્ણન થતા હાલાકી
SHARE

  • ચોમાસામાં સેંકડો ગામની જનતા સહિત વિદ્યાર્થીઓને પરેશાની વેઠવી પડશે
  • વર્ષ 2022માં મંજૂર થયેલા બ્રિજની કામગીરી અધૂરી રહેતા પંથકના લોકોમાં તંત્ર પ્રત્યે નારાજગી
  • મેરિયા નદીના બ્રિજની મંથરગતિએ ચાલી રહેલી કામગીરી જે આગામી ચોમાસા પહેલાં પૂર્ણ થાય તેવી કોઇ પરિસ્થિતિ નથી.

ચોમાસાની શરૂઆતને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બોડેલી તાલુકાના રણભુન – પાટીયાને જોડતા મેરિયા નદીના બ્રિજનું કામ પૂર્ણ થયું ન હોવાથી બે ગામો સહિત સેકડો ગામોની હજારો જનતાને હાલાકી ભોગવવાનો વારો આવશે.

બોડેલી તાલુકાના રણભુન – પાટીયા ગામની વચ્ચેથી પસાર થતી મેરિયા નદીના બ્રીજનુ કામ મંથરગતિએ ચાલતું હોવાથી આગામી સમયે ચોમાસામાં હજારો વાહન ચાલકો તેમજ સેકડો ગામના રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવશે. સતકેવલ વિદ્યા મંદિરમાં અભ્યાસ કરતા સેકડો વિદ્યાર્થીઓનું ભાવી જોખમમાં મુકાશે તેવી વિદ્યાર્થીઓને સતાવતી દહેશત.

વર્ષ-2022થી મંજૂર થયેલ રણભુન પાટીયાને જોડતા મેરિયા નદીના બ્રિજનું કામ હજી પૂર્ણ થયું નથી. આગામી ટૂંક સમયમાં ચોમાસાની શરૂઆત થશે અને આ બીજનું કામ કોઈ પણ સંજોગોમાં ચોમાસા પહેલા પૂર્ણ થાય તેમ નથી કારણ કે અત્રે કામ કરતા કોન્ટ્રાક્ટરો સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે 11 પિયર અને બે બટ મેન સાથે આ બ્રિજ તૈયાર થશે પરંતુ ચાર જ પિયર તૈયાર છે બાકીના પિયરમાં પથ્થર આવી જતા તે કામ અટકેલું છે આ અંગે સરકારમાં કોર ડેટા મોકલી આપ્યા છે ત્યાંથી જે પ્રમાણેના ઓર્ડર થાય તે પ્રમાણે આગળની કામગીરી હાથ ધરાશે તેમ અત્રે કામ કરતા કોન્ટ્રાક્ટરોએ જણાવ્યું હતું.

ઘણા વર્ષોથી આ બ્રિજનું કામ ખોરંભે પડયું હતું. 2022 બાદ આ બ્રિજ મંજૂર થયો હતો. જેનું કામ 2024 માં બ્રિજને ખાતમુરત કરી કામ ચાલુ કરાયું હતું. હાલ અત્રે ની કામગીરીમાં બ્રેક લાગ્યો હતો. થોડા સમય પહેલા જ કામકાજ શરૂ કરાયું હતું. અહીંથી રોજ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તેમજ છોટાઉદેપુર જિલ્લાના અનેક વાહન ચાલકો હજારોની સંખ્યામાં પસાર થાય છે. એ સિવાય એક ગામથી બીજે ગામ દૂધ ભરવા માટે જતા પશુપાલકોની પણ આ બ્રિજ પરથી અવર-જવર રહે છે. અત્રેના 10 થી 15 ગામોના 9થી 12ના સેંકડો વિદ્યાર્થીઓ રણભુન ગામે આવેલ સતકેવલ વિદ્યામંદિરમાં અભ્યાસ અર્થે પણ અવરજવર કરતા હોય છે અને હાલ શાળાઓ ચાલુ પણ થઈ ગઈ છે.

હાલ બ્રિજની કામગીરી ઘણી બાકી છે અને કોર ડેટા મોકલ્યા બાદ ઉચ્ચ કક્ષાની મંજૂરી મળ્યા બાદ આગળ આ બ્રિજને કઈ રીતે પૂર્ણ કરવો તેનું આયોજન કરાશે હાલ અત્રે બ્રિજની બાજુમાં બનાવેલ ડાયવર્ઝન પણ એક જ વાર નદીમાં પાણી આવશે એટલે ધોવાશે ત્યાર બાદ બોડેલીના બુમડી પંથકના 10થી 15 ગામો તેમજ ઉચાપાન પંથકના 30થી 35 ગામો સહિત છોટાઉદેપુર જિલ્લાના તથા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના અનેક વાહન ચાલકો અત્રેથી પસાર થાય છે તેઓને આગામી ચોમાસામાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવશે તેમાં કોઈ અતિશયોક્તિ નથી.

મધ્ય ગુજરાતના અતિ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે સૌથી વધુ જો કોઈ શ્રાદ્ધાળુ ભક્તજનો આવતા હોય તો તે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના છે જ્યારે નજીકમાં ચેલાવાડા બાબાદેવ ખાતે પણ ગુરૂવાર અને રવિવારે હજારોની સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશમાંથી ભક્તો શ્રાદ્ધાળુ આવતા હોય છે. આ તમામ માટે રણભુન ઘાટી થી શિહોદને જોડતા આ માર્ગ આશીર્વાદરૂપ છે તેઓની આ રોડ પરથી ભારે અવરજવર રહે છે.

લોકોને 15થી 20 કિ.મી.નો ફેરો ફરવાનો વારો આવશે

રણભુન પાટીયા વચ્ચે માત્ર 500થી 600 મીટર નું અંતર છે આ બે ગામ વચ્ચે માત્ર મેરિયા નદીનું અંતર છે બુમડી પંથકના દસ ગામો સહિત પાટીયા ગામના રહીશોને ચોમાસામાં કામકાજ અર્થે કે દૂધ ભરવા રણભુન કે બોડેલી હાલોલ કે પછી અન્ય શહેરમાં જવું હોય તો તેઓને 15 KM ફરી જબુગામ થઈ બોડેલી પહોંચાય કે પછી 10 કિલોમીટર ફરી જાંબુઘોડા થઈ બોડેલી જવાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે.

You Might Also Like

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ

ગઢડાના વિંછીયા પરામાં પશુને માર મારવા બાબતે બે જૂથ્થ વચ્ચે અથડામણ

 જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મેટોડા GIDCમાં રબરના ગોડાઉનમાં ભીષણ આગ: કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાયા
રાજકોટ

મેટોડા GIDCમાં રબરના ગોડાઉનમાં ભીષણ આગ: કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાયા

Editor By Editor 23 hours ago
જામનગરમાં વોર્ડ નં.૨ના આપના ઉમેદવાર જયદિપસિંહ ઝાલાની ધરપકડ
ઈભલા ગેંગ પર ગુજસીટોકનો પ્રહાર: 89 ગુનાઓનો ઇતિહાસ ધરાવતી ટોળકી કાયદાની ઝપેટમાં
ધોરાજીના ખોડીયાર નગરના રહીશો ૨૨ દિવસથી પાણી વિહોણા : ઊનાળાના પ્રારંભે જ હાડમારી
જેતપુરમાં ભાગવત કથાનો મંડપ ઉતારતા વિજકરંટથી શ્રમિકનું મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?