By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: કાશ્મીરમાં હાડ ગાળતી ઠંડી : લઘુતમ તાપમાન માઇનસ 11.9 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

કાશ્મીરમાં હાડ ગાળતી ઠંડી : લઘુતમ તાપમાન માઇનસ 11.9 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું

agragujaratnews
Last updated: 2024/02/06 at 10:44 AM
2 years ago
Share
કાશ્મીરમાં હાડ ગાળતી ઠંડી : લઘુતમ તાપમાન માઇનસ 11.9 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું
SHARE

  • કાશ્મીર ખીણ વિસ્તારમાં ભીષણ ઠંડીની 40 દિવસની અવધિ સમાપ્ત થઇ ગઇ છે
  • ગુલમર્ગમાં તાપમાન માઇનસ સાત ડિગ્રીથી ગગડીને -10 ડિગ્રી નોંધાયું હતું
  • દિલ્હીમાં વરસાદના કારણે ઠંડીમાં થોડી રાહત

કાશ્મીરમાં સોમવારે મોટાભાગના વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે જતું રહેતાં સમગ્ર ખીણ વિસ્તારમાં શીતલહેરનો પ્રભાવ વધી ગયો છે, તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરના ગ્રીષ્મકાલીન પાટનગર શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઇનસ 0.4 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં ખીણની સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. અહીં લઘુતમ તાપમાન માઇનસ 11.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગલી રાત્રે અત્રે લઘુતમ તાપમાન માઇનસ 3.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઉત્તરીય કાશ્મીરમાં ગુલમર્ગમાં તાપમાન માઇનસ સાત ડિગ્રીથી ગગડીને 10 ડિગ્રી નોંધાયું હતું. સત્તાવાર આંકડા અનુસાર દક્ષિણ કાશ્મીરના કોકેરનાગમાં માઇનસ 1.4, કાજીકુંડમાં માઇનસ 3.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જો કે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર મંગળવારથી કાશ્મીરમાં હવામાનમાં સુધારો થવાની અપેક્ષા છે. નોંધનીય છે કે કાશ્મીર ખીંણ વિસ્તારમાં ભીષણ ઠંડી-ચિલ્લાઇ કલાં-ની 40 દિવસની અવધી સમાપ્ત થઇ ગઇ છે પણ તેમ છતાં કાશ્મીર ખીણમાં શીતલહેર ચાલું છે. હાલમાં ખીણ વિસ્તાર 20 દિવસની ચિલ્લાઇ ખુર્દની લપેટમાં છે તે પછી 10 દિવસનો ચિલ્લાઇ બચ્ચાનો તબક્કો આવશે.

દિલ્હીમાં વરસાદના કારણે ઠંડીમાં થોડી રાહત

દિલ્હીમાં સોમવારે સવારે પવનના સુસવાટા વચ્ચે લઘુતમ તાપમાનમાં સુધારો નોંધાયો હતો અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધારે 12.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે દિવસ દરમિયાન અધિકતમ તાપમાન 22 ડિગ્રી નોંધાયું હતું. નોંધનીય છે કે રવિવારે રાત્રે પાટનગરના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો.

પાટનગરમાં આગામી બે દિવસ ગાઢ ધુમ્મસ રહેશે

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ પાટનગરમાં ગાઢ ધુમ્મસ રહેશે. આ દરમિયાન સોમવારે ધુમ્મસની સાથે આકાશમાં વાદળો છવાયેલાં હોવાના કારણે હવામાન ખાતા દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવારે રાત્રે વાદળો વિખરાઇ જશે તેને પરિણામે મંગળવારે લઘુતમ તાપમાન ફરીથી ચાર ડિગ્રી સુધી ગગડશે. બુધવારે લઘુતમ તાપમાન સાત ડિગ્રી સુધી ગગડી શકે છે.

You Might Also Like

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ઇશ્વરીયા ખાતે ઉમાસંકુલમાં જીવન વિદ્યાપીઠનું ભૂમિપૂજન
રાજકોટ

 ઇશ્વરીયા ખાતે ઉમાસંકુલમાં જીવન વિદ્યાપીઠનું ભૂમિપૂજન

Editor By Editor 5 days ago
“માફિયા” અને “તોડબાજ” પત્રકારો સામે પોલીસ દ્વારા કરેલ કાર્યવાહીને આવકારતા સંસદ સભ્ય રામભાઈ મોકરીયા
ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત
 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો
ગુજરાતમાં ઉંદરો ડ્રગ્સના બંધાણી થયા, ૨૦૦૦થી વધુ કિલો મુસકોના પેટમાં ગયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?