બોટાદના હડદડ ગામમાં ખેડુતો અને પોલીસ વચ્ચેના ઘર્ષણ મામલે બોટાદ સેશન્સ કોર્ટે 29 આરોપીઓની જામીન અરજી પર ચુકાદો આપ્યો છે. કોર્ટે 20 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે, જ્યારે 9ની જામીન અરજી રદ કરી દીધી છે.
જામીન રદ થયેલ 9 જણાની યાદી નીચે મુજબ છે:
રાજુ મેરામભાઈ કરપડા
પ્રવીણ રામ
હિતેશ ભુપત ગોહિલ
રમેશ વાલજીભાઈ મેર
હંસરાજ વશરામ ભાલાળા
વિપુલ પરમાભાઇ શેખ
જીતેન્દ્ર રસિક ગોવિંદીયા
વિપુલ હકા હરિયાણી
વિપુલભાઈ વિનુભાઈ મકવાણા
બાકીના 20 આરોપીઓના જામીન મંજૂર થયા હતા. કેસની વિગતવાર તપાસ ચાલુ છે .
આ પણ વાંચો—- SIR: UP, ગુજરાત સહિત 6 રાજ્યોમાં વધી SIRની સમય મર્યાદા, ચૂંટણી પંચનો મોટો નિર્ણય


