By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 day ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: BSFએ પાકિસ્તાની રેન્જરની કરી ધરપકડ, ભારતની સરહદમાં ઘુસવાનો કરી રહ્યો હતો પ્રયત્ન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

BSFએ પાકિસ્તાની રેન્જરની કરી ધરપકડ, ભારતની સરહદમાં ઘુસવાનો કરી રહ્યો હતો પ્રયત્ન

Last updated: 2025/05/03 at 11:00 PM
11 months ago
Share
BSFએ પાકિસ્તાની રેન્જરની કરી ધરપકડ, ભારતની સરહદમાં ઘુસવાનો કરી રહ્યો હતો પ્રયત્ન
SHARE

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં તણાવભરી સ્થિતિ છે, તેની વચ્ચે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સૂત્રોના જણાવ્યા મુજબ BSFએ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર એક પાકિસ્તાની રેન્જરની ધરપકડ કરી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે પાક રેન્જર સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આ સમય દરમિયાન સરહદ પર તૈનાત સૈનિકોએ તેને જોયો અને ત્યારબાદ રેન્જરને ઝડપી લેવામાં આવ્યો છે.

પાકિસ્તાન રેન્જરની પૂછપરછ શરૂ

હાલમાં એ સ્પષ્ટ નથી કે પાકિસ્તાની રેન્જર કયા હેતુથી ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પણ આને સરહદ પરથી પાકિસ્તાન સામે ભારતની એક મોટી બદલો લેવાની કાર્યવાહી ગણી શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે બીએસએફના અધિકારીઓ પાકિસ્તાન રેન્જરની પૂછપરછ કરી રહ્યા છે. આ ઘટના બાદ સરહદ પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે.

પૂર્ણમ શોને ટૂંક સમયમાં પરત લાવવામાં આવશે

બીજી તરફ પાકિસ્તાનની કસ્ટડીમાં રહેલા BSF જવાન પૂર્ણમ કુમાર શોને પણ ટુંક સમયમાં પરત લાવવામાં આવશે. આ જાણકારી બીએસએફ અધિકારીઓએ પૂર્ણમની પત્ની રજનીને આપી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ રજની તેના પરિવાર સાથે પશ્ચિમ બંગાળના રિશ્રાથી પંજાબના પઠાણકોટ પહોંચી હતી, જ્યાં તે ફિરોઝપુરમાં BSF કમાન્ડિંગ ઓફિસરને મળી હતી, જે દરમિયાન અધિકારીએ શોને મુક્ત કરવાની ખાતરી આપી હતી.

કમાન્ડિંગ ઓફિસરે તેની પત્નીને વિશ્વાસ આપ્યો

મીડિયા સાથે વાત કરતા રજનીએ કહ્યું કે કમાન્ડિંગ ઓફિસરે કહ્યું છે કે પાકિસ્તાન રેન્જર્સ સાથે વાતચીત ચાલી રહી છે અને ટૂંક સમયમાં ઉકેલ આવવાની શક્યતા છે. રજનીએ કહ્યું કે અધિકારીએ તેમને ખાતરી આપી હતી કે પૂર્ણમ સુરક્ષિત છે અને ટૂંક સમયમાં પરત ફરી શકે છે. તમને જણાવી દઈએ કે 24મી બટાલિયનના કોન્સ્ટેબલ પૂર્ણમને 23 એપ્રિલના રોજ પાકિસ્તાન રેન્જર્સે પકડી લીધો હતો. તેમણે ફિરોઝપુર જિલ્લામાં અજાણતા આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી હતી. ત્યારથી તેને પરત લાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન, પાકિસ્તાનના સોશિયલ મીડિયા હેન્ડલ પર પૂર્ણમની કેટલીક તસવીરો જાહેર કરવામાં આવી હતી, જેમાં તે આંખો પર પટ્ટી બાંધેલો જોવા મળ્યો હતો.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો
ગુજરાત

તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો

Editor By Editor 1 day ago
અમરેલીમાં એક મહિના અગાઉ ૧૧ કરોડના ખર્ચે બનાવેલ રોડમાં ભ્રષ્ટાચારનો ભરડો
ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો
 ગુજરાત સહિતના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની સાંજે વીડિયો કોન્ફરન્સ
ગીર, બરડા અને આલેચના, રબારી, ભરવાડ, ચારણ સમાજને OBCમાં સમાવવા વિચારણા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?