By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    11 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Business:2026માં મોંઘવારીના નવા માપદંડો માટે 12 મોટાં શહેરોની પસંદગી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Business:2026માં મોંઘવારીના નવા માપદંડો માટે 12 મોટાં શહેરોની પસંદગી

AgraGujarat Rajkot
Last updated: 2025/06/11 at 5:16 AM
10 months ago
Share
Business:2026માં મોંઘવારીના નવા માપદંડો માટે 12 મોટાં શહેરોની પસંદગી
SHARE

સરકાર મોઘવારી માપવાની રીતને આધુનિક બનાવી રહી છે. 2026માં જ્યારે કન્ઝયુમર પ્રાઇઝ ઇન્ડેક્સ (CPI)ના નવા માપદંડો (સિરીઝ) આવશે, ત્યારે તેમાં એક મોટો ફેરફાર થશે. હવે ઓનલાઇન શોપિંગના ભાવ પર પણ સરકારની નજર રહેશે. તેના માટે સરકારે દેશનાં 12 મોટાં શહેરોની પસંદગી કરી છે, જેમાં દરેકની વસ્તી 25 લાખ કરતાં વધારે છે. આ શહેરોમાં દરેક શહેરના સૌથી મોટા ઓનલાઇન સેલર પાસેથી વસ્તુઓની કિંમત નોંધવામાં આવશે. દા.ત. લખનઉમાં ચોખાની કિંમત કદાચ બિગબાસ્કેટ દ્વારા ટ્રેક થશે. બેંગ્લુરુમાં કદાચ અમેઝોન પરથી જોવામાં આવશે. નામ ન જણાવવાની શરતે એક આર્થિક મીડિયાને સરકારી અધિકારીએ આ માહિતી આપી છે.

નવી CPIની ખાસ વાતો

વધારે બજાર વધારે ડેટા : જૂના માપદંડમાં માત્ર 1,181 ગ્રામીણ અને 1,114 શહેરી બજાર સામેલ હતાં. નવી માપદંડમાં આ સંખ્યા વધીને કુલ 2,900 બજાર થઈ જશે.

નવો બેઝ વર્ષ : ભાવોની સરખામણીનો બેઝ 2012થી બદલીને 2024 કરી દેવાશે. એટલે કે, 2024ની કિંમતોને 100 માનીને ભવિષ્યની મોઘવારી માપવામાં આવશે.

ખર્ચ ની નવી પેટર્ન : સૂચકાંક (ઇન્ડેક્સ)માં દરેક વસ્તુનું મહત્ત્વ ખર્ચ સર્વેક્ષણ 2022-23 (HCES)ના આધારે નક્કી થશે. આ સરવે લોકોની ખરીદીની નવી રીતો દર્શાવશે.

વેઈટેજ વહેંચવા પર રોક શા માટે?

પહેલાં, ખપતની બદલાતી રીતોને સામેલ કરવા માટે, સૂચકાંકમાં વસ્તુઓના વેઇટેજને ફરીથી વહેંચવામાં આવતું હતું (રીડિસ્ટ્રિબ્યૂશન ઓફ વેઇટ્સ) હવે નવી સિરીઝમાં એવું નહીં થાય. એક સરકારી અધિકારીએ સ્પષ્ટ કહ્યું કે, નવી સિરીઝમાં વેઇટેજને ફરીથી વહેંચવામાં નહીં આવે. નિષ્ણાતોનું કહેવું છે કે વેઇટેજ બદલવાથી ક્યારેક ક્યારેક ફુગાવો વાસ્તવિકતાથી વધારે દેખાઈ શકે છે. એક વસ્તુનું મહત્ત્વ ઘટાડીને બીજાનું વધારવું, વાસ્તવિક ખપતને યોગ્ય રીતે દર્શાવતું નહોતું.

નિષ્ણાતોનો અભિપ્રાય

એક નિષ્ણાત કહે છે કે કદાચ આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો, જેથી નવો ઇન્ડેક્સ ખર્ચ સર્વેક્ષણ 2022-23ને સાચો-ખરો દર્શાવી શકે. જૂના વેઇટેજ બદલવાથી તેમાં ભૂલ થઈ શકતી હતી. જ્યારે અન્ય એકનું કહેવું છે, આ પગલું સૂચકાંકમાં થનારા ચડાવઉતાર (વોલેટિલિટી)ને ઘટાડવા માટે છે.

ઓનલાઇન દુનિયાની વસ્તુઓ પણ સામેલ થશે

નવા માપદંડ માત્ર કરિયાણાના સામાન પર જ નહીં, આધુનિક ખર્ચાને પણ ટ્રેક કરશે. ઓટીટી પ્લેટફોર્મ (નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઇમ જેવી સ્ટ્રીમિંગ સેવાઓ)ની સબસ્ક્રિપ્શન ફી. રેલવે અને વિમાન મુસાફરીનાં ભાડાં.

ઓનલાઇન કંપનીઓનો ડેટા મેળવવો સરકાર માટે પડકારરૂપ બની શકે તેવી શક્યતા

સરકારે લગભગ બે વર્ષ પહેલાં જ અમેઝોન, જેપ્ટો, બિગબાસ્કેટ, જોમેટો જેવી ઈ-કોમર્સ અને ક્વિક કોમર્સ કંપનીઓને પત્ર લખીને તેના પ્રાઇસિંગ ડેટા સુધી પહોંચ માગ હતી, પરંતુ એક પણ કંપની તૈયાર નહોતી થઈ. કંપનીઓની ચિંતા ગોપનીયતા (પ્રાઇવસી) અને પોતાની બિઝનેસ રણનીતિને ગુપ્ત રાખવાની છે.

સરકાર સમસ્યા કઈ રીતે ઉકેલશે

સ્કેનર ડેટાનો રસ્તો : સરકાર રિટેલ સંગઠનો પાસેથી સીધો સ્કેનર ડેટા લેવાની કોશિશ કરી રહી છે. આ એ ડેટા છે, જ્યારે તમે બારકોડ સ્કેન કરીને સામાનનું બિલિંગ કરો છો. યુરોપના ઘણા દેશ પહેલાંથી જ તેનો ઉપયોગ કરે છે.

વેબ સ્ક્રેપિંગ પર વિચાર : સરકાર જાતે જ વેબસાઇટો પરથી કિંમતોનો ડેટા એકઠો કરવાની તકનીક (વેબ સ્ક્રેપિંગ) અંગે પણ વિચાર કરી રહી છે, જોકે, તેમાં કેટલીક મુશ્કેલીઓ પણ છે.

વિશ્વ બેંક અને IMF પાસેથી સલાહ : મિનિસ્ટરી ઓફ સ્ટેટિસ્ટિક્સ આ મુદ્દે વિશ્વ બેંક અને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી પણ અભિપ્રાય લઈ રહી છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કણસાગરા મહિલા કોલેજ ખાતે NSSનો વિદાય સમારોહ સંપન્ન
રાજકોટ

કણસાગરા મહિલા કોલેજ ખાતે NSSનો વિદાય સમારોહ સંપન્ન

Editor By Editor 11 hours ago
 રાજમાર્ગો પર ૧૦૦૦ વાહનોની ૨૫ કિ.મી. લાંબી સ્વામિનારાયણ સંદેશ યાત્રા નીકળી
ગુજરાતમાં ઉંદરો ડ્રગ્સના બંધાણી થયા, ૨૦૦૦થી વધુ કિલો મુસકોના પેટમાં ગયું
જમીન-સસ્તો ફલેટ અપાવવાની લાલચ આપી આંગડીયાના વેપારી સાથે ૪૧ કરોડની ઠગાઇ
નાના મવા રોડ પર મારવાડી બિલ્ડીંગમાં આગ ભભૂકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?