By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Business:બંને કિંમતી ધાતુની જેટ ગતિ, સોનું 1,40,500 અને ચાંદી 2,12,000ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટીએ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Business:બંને કિંમતી ધાતુની જેટ ગતિ, સોનું 1,40,500 અને ચાંદી 2,12,000ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટીએ

AgraGujarat Rajkot
Last updated: 2025/12/24 at 6:12 AM
3 months ago
Share
Business:બંને કિંમતી ધાતુની જેટ ગતિ, સોનું 1,40,500 અને ચાંદી 2,12,000ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટીએ
SHARE

અમદાવાદ બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવોએ તમામ જૂના રેકોર્ડ તોડી નાંખ્યા છે. સતત બીજા દિવસે કિંમતી ધાતુઓએ તેમની ઓલ ટાઇમ હાઇ સપાટી પ્રાપ્ત કરી છે. મંગળવારે ચાંદીમાં એક ઝાટકે રૂ.7,000નો ભાવ વધારો નોંધાયો હતો. જેના કારણે ચાંદી પ્રતિ કિલોએ રૂ.2,12,000ની નવી ઐતિહાસિક સપાટીએ પહોંચી ગઇ હતી. બીજી તરફ સોનામાં પણ રૂ.2,500નો વધારો નોંધાતા 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે રૂ.1,40,500 થયો હતો. જે અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી છે.

વૈશ્વિક બજારમાં સોનું 74 ડોલર વધીને 4,484 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદી 56 સેંન્ટ વધીને 69.66 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. MCX માર્કેટમાં સોનામાં ફેબ્રુઆરી માસનો વાયદો રૂ.1,592 વધીને રૂ.1,38,336 થયો હતો. ચાંદીમાં માર્ચ માસનો વાયદો રૂ.3,015 વધીને રૂ.2,15,887 પ્રતિ કિલો થયો હતો. કોમેક્સ બજારમાં સોનું 49.70 ડોલર વધીને 4,519.10 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદીમાં 1.80 સેંન્ટ વધીને 69.64 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. મુંબઇમાં 24 કેરેટમાં સોનાનો ભાવ રૂ.1,38,390 થયો હતો. જ્યારે ચાંદીનો પ્રતિ કિલોનો ભાવ રૂ.2,15,430 થયો હતો.

ચાલુ વર્ષે સોના-ચાંદીમાં ભાવોમાં રેકોર્ડ સર્જવાની હોડ લાગી છે. વર્ષની શરૂઆતમાં રૂ.90,500 કિલો મળતી ચાંદી હાલમાં રૂ.2,12,000 રૂપિયાના ભાવે પહોંચી ગઇ છે જ્યારે રૂ.80,100 પ્રતિ 10 ગ્રામે મળતું સોનું હાલ રૂ.1,40,500ની નવી સપાટીએ છે. ધીમી પણ મક્કમ ગતિએ આ બંને ધાતુઓએ તેમની રેકોર્ડ ઉપર રેકોર્ડ સર્જવાની ચાલ ચાલુ રાખી છે. વેપારીઓ, રોકાણકારો અને ગ્રાહકો બધા આ ભાવ ઉછાળાથી અચંબિત છે.લગ્નસિઝન, તહેવાર અને રોકાણની વધતી માંગે સોના-ચાંદીની ખરીદીમાં વધારો થયો છે. ચાંદી હવે માત્ર દાગીના, વાસણો કે પુજાપાઠ પુરતી સિમિત રહી નથી પરંતુ ઔદ્યોગિક ધાતુ તરીકેની તેની ઓળખ મજબૂત બની રહી છે. ભાવોમાં સતત વધારો થતા નાના અને મોટા બંને રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘણા રોકાણકારો માને છે કે આવનારા સમયમાં સોના-ચાંદીના ભાવમાં હજુ વધુ તેજી આવી શકે છે. કેટલાક રોકાણકારો નફો બુક કરી રહ્યા છે. જ્યારે કેટલાક લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી રોકાણ જાળવી રાખી રહ્યા છે. બજાર નિષ્ણાતોનું કહેવું છે કે, જો વૈશ્વિક પરિસ્થિતિ આવી જ રહી તો સોના-ચાંદીમાં વધુ ઉછાળો નકારી શકાય તેમ નથી. ભાવ વધારાથી સામાન્ય લોકોના ખિસ્સા પર પણ અસર પડી રહી છે. લગ્ન કે શુભ પ્રસંગ માટે દાગીના ખરીદવાનું આયોજન કરનારાઓને હવે વધુ ખર્ચ કરવો પડશે. બીજી તરફ પહેલેથી રોકાણ કરનારાઓ માટે આ સમય નફાકારક સાબિત થઇ રહ્યો છે.

You Might Also Like

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
ગાંધીનગર

ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન

Editor By Editor 2 days ago
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
જેતપુરમાં વીજતાર તૂટી પડતા ખેડૂતની મોટર અને નીલગીરીના બગીચામાં આગ
 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?