By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Business News: જાપાનની બેંકે ભારતની આ કંપનીમાં કર્યુ 39600crનું રોકાણ, સ્ટોક બન્યો રોકેટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Business News: જાપાનની બેંકે ભારતની આ કંપનીમાં કર્યુ 39600crનું રોકાણ, સ્ટોક બન્યો રોકેટ

AgraGujarat Rajkot
Last updated: 2025/12/19 at 10:30 PM
3 months ago
Share
Business News: જાપાનની બેંકે ભારતની આ કંપનીમાં કર્યુ  39600crનું રોકાણ, સ્ટોક બન્યો રોકેટ
SHARE

Contents
840.93 રૂપિયા પર શેર જાહેર કરાયા 130 વર્ષ જૂની કંપનીનું ભારતમાં સૌથી મોટું રોકાણ

છેલ્લા કેટલાય સમયથી શ્રીરામ ફાયનાન્સ કંપનીના શેરમાં જોરદાર તેજી જોવા મળી રહી છે.આ શેર સતત તેજી પર ટ્રેડ કરી રહ્યો છે. જેના કારણે આને 3 વર્ષમાં જ રોકાણકારોને પૈસા 3 ગણા કરી આપ્યા છે. તો જાપાનની એક મોટી કંપનીએ આ કંપનીમાં મોટું રોકાણ પણ કર્યુ છે અને આની 20 ટકા ભાગીદારી ખરીદી લીધી છે.

શુક્રવારે બીએસઈ પર શ્રીરામ ફાઈનાન્સના શેરોએ પોતાનો ઓલટાઇમ હાઈ લેવલ હાંસલ કર્યો હતો અને 3.71 ટકા ઉછળી ને 901.70 રૂપિયા પ્રતિ શેર પર ટ્રેડ કરી રહ્યા હતા. આ તેજી તે સમયે જોવા મળી જ્યારે કંપનીના બોર્ડે એક જાપાની બેંકને ભાગીદારી ખરીદવાની મંજૂરી આપી. જાપાની બેંક MUFGએ શ્રીરામ ફાઈનાન્સમાં કુલ 39,618 કરોડ રૂપિયા (લગભગ 4.4 અબજ અમેરિકી ડોલર)નું રોકાણ કર્યું છે, જેના બદલે ફાઈનાન્સ કંપનીમાં તેને 20 ટકાની હિસ્સેદારી મળી છે. બોર્ડે નવા શેર જારી કરવાની પણ મંજૂરી આપી છે.

840.93 રૂપિયા પર શેર જાહેર કરાયા

આ સોદાને ભારતની કોઈ પણ ફાઈનાન્સ કંપનીમાં થયેલું સૌથી મોટું ડાયરેક્ટ રોકાણ માનવામાં આવી રહ્યું છે. એક્સચેન્જ ફાઈલિંગ મુજબ, કંપની 840.93 રૂપિયા પ્રતિ શેરના ભાવે 47.11 કરોડથી વધુ ઇક્વિટી શેર જારી કરશે. આ પ્રિફરેશનલ ઈશ્યૂ પછી, ડાયલ્યુટેડ આધાર પર કંપનીની શેર કેપિટલમાં MUFG બેંકની 20 ટકા ભાગીદારી રહેશે.

શ્રીરામ ફાઈનાન્સના કાર્યકારી ઉપાધ્યક્ષ ઉમેશ રેવણકરે આ સોદાને કંપની માટે એક “નિર્ણાયક ક્ષણ” ગણાવતા કહ્યું કે આ કંપનીના વ્યૂહાત્મક મહત્વ અને લાંબા ગાળાની વિકાસ ક્ષમતાને વધુ મજબૂત બનાવશે. રેવણકરે જણાવ્યું કે મુખ્ય રોકાણક તરીકે MUFGનું પ્રવેશ ભારતના નાણાકીય સેવા ક્ષેત્રમાં વૈશ્વિક વિશ્વાસ અને આ ક્ષેત્રમાં આગેવાન તરીકે અમારી ભૂમિકા વધુ મજબૂત કરે છે.

130 વર્ષ જૂની કંપનીનું ભારતમાં સૌથી મોટું રોકાણ

130 વર્ષ જૂની આ જાપાની બેંક માટે આ ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે. મિત્સુબિશી યુએફજે ફાઈનાન્સિયલ ગ્રુપના ગ્રુપ સીઈઓ હિરોનોરી કામેઝાવાએ જણાવ્યું કે બંને કંપનીઓ લાંબા ગાળાની દૃષ્ટિ અને મૂળ મૂલ્યોમાં એકમત છે, જે શ્રીરામ ફાઈનાન્સની વિકાસ મહત્ત્વાકાંક્ષાઓને સમર્થન આપવા અને વ્યાપક આર્થિક વિકાસમાં સહયોગ આપવા માટે MUFGની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

3 વર્ષમાં 3 ગણો રિટર્ન

આ સ્ટોકે રોકાણકારોને થોડા જ વર્ષોમાં જબરદસ્ત કમાણી કરાવી છે. છેલ્લા 3 વર્ષમાં આ સ્ટોકમાં 227 ટકાનો વધારો થયો છે, જ્યારે 1 વર્ષમાં તેમાં 57 ટકાની તેજી જોવા મળી છે. માત્ર 3 મહિનામાં જ આ શેર 42 ટકા ઉપર ગયો છે. લાંબા સમયથી આ સ્ટોક સતત 52 સપ્તાહના ઉચ્ચ સ્તર આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. તેનો 52 સપ્તાહનો હાઈ લેવલ 913.50 રૂપિયા છે, જ્યાં તે આજે ઇન્ટ્રાડે દરમિયાન પહોંચ્યો હતો. એક વર્ષનો લો લેવલ 493.35 રૂપિયા પ્રતિ શેર છે. ફાઈનાન્સ કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન 1,63,528 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચોઃ  સોનું અચાનક થયુ સસ્તુ જ્યારે ચાંદીમાં તોફાની તેજી..જાણો ગોલ્ડ સિલ્વરના નવા રેટ

You Might Also Like

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે સ્ટેટ કાઉન્સિલ દ્વારા રીજીયોનલ સેન્ટર નો શુભારંભ
રાજકોટ

બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે સ્ટેટ કાઉન્સિલ દ્વારા રીજીયોનલ સેન્ટર નો શુભારંભ

Editor By Editor 3 days ago
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો
 રાજ્યમાં UCCની તૈયારીઓ, સમિતિએ CMને રિપોર્ટ સોંપ્યો
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?