By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: આતંકી પન્નુની ધમકી બાદ કેનેડા આવ્યું એક્શનમાં, કહ્યું-"આવા લોકોથી ડરવાની જરૂર નથી"
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

આતંકી પન્નુની ધમકી બાદ કેનેડા આવ્યું એક્શનમાં, કહ્યું-"આવા લોકોથી ડરવાની જરૂર નથી"

agragujaratnews
Last updated: 2023/11/10 at 10:30 PM
2 years ago
Share
આતંકી પન્નુની ધમકી બાદ કેનેડા આવ્યું એક્શનમાં, કહ્યું-"આવા લોકોથી ડરવાની જરૂર નથી"
SHARE

  • એર ઈન્ડિયાની ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકી મામલો
  • ધમકી મળતા કેનેડા સરકાર લાગ્યું કામે
  • રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે તપાસ હાથ ધરી

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા એર ઈન્ડિયાની ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકીના કેસની તપાસ શરૂ થઈ ગઈ છે. કેનેડા એક્શન મોડમાં આવી ગયું છે. એર ઈન્ડિયાની ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકી મળતા જ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા એર ઈન્ડિયાની ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકી મામલે કેનેડાના પરિવહન મંત્રી પાબ્લો રોડ્રિગ્ઝનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઓટાવામાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે 19 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો વીડિયો સામે આવ્યા બાદ દેશની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે આ બાબતની તપાસ શરૂ કરી હતી. અમે દરેક ધમકીને ગંભીરતાથી લઈએ છીએ.

એર ઈન્ડિયાની ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકી આપી હતી

તમને જણાવી દઈએ કે 4 નવેમ્બરે ખાલિસ્તાન તરફી નેતા ગુરપતવંત સિંહ પન્નુએ એક વીડિયો જાહેર કરીને ધમકી આપી હતી કે 19 નવેમ્બરે લોકોએ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી ન કરવી જોઈએ, કારણ કે એર ઈન્ડિયાની ફ્લાઈટને ઉડાવી દેવામાં આવશે. શીખોને સંબોધતા પન્નુએ કહ્યું કે તેઓએ 19 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી ન કરવી જોઈએ, કારણ કે તેમનો જીવ જોખમમાં હશે. આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું હતું કે ભારત સરકાર વિદેશી સરકારો પર તેમના દેશમાં કટ્ટરપંથી તત્વોને જગ્યા ન આપવા માટે દબાણ કરવાનું ચાલુ રાખશે. સરકાર હિંસા ભડકતા કટ્ટરપંથી અને આતંકવાદી તત્વોને લઈને વિદેશી સરકારોના સંપર્કમાં છે.

ખાલિસ્તાની આતંકવાદીઓએ 38 વર્ષ પહેલા ફ્લાઈટને ઉડાવી દીધી હતી

તમને જણાવી દઈએ કે ખાલિસ્તાની આતંકવાદીઓએ 38 વર્ષ પહેલા એર ઈન્ડિયાને નિશાન બનાવ્યું હતું, જેને કનિષ્ક વિમાન દુર્ઘટના કહેવામાં આવે છે. કેનેડાના ઈતિહાસમાં આ આતંકવાદની સૌથી ખરાબ ઘટના હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ 23 જૂન 1985ના રોજ ભારત આવી રહી હતી. ખાલિસ્તાની આતંકવાદીઓએ એર ઈન્ડિયાની આ ફ્લાઈટમાં બોમ્બ વિસ્ફોટ કર્યો હતો, જેમાં 329 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિમાન દરિયામાં પડ્યું. તે જ સમયે, ટોક્યોના નરિતા એરપોર્ટ પર બીજો વિસ્ફોટ થયો હતો, જેમાં બે જાપાનીઝ બેગ હેન્ડલર માર્યા ગયા હતા. બેંગકોક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં આ બોમ્બ મૂકવાનું ષડયંત્ર હતું, પરંતુ સમય પહેલા તે વિસ્ફોટ થઈ ગયો.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ
કચ્છ

અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ

Editor By Editor 12 hours ago
ધારીના ગોપાલગ્રામમા એકસાથે ૯ સિંહોના ધામા : વીડિયો વાયરલ
ધી સુરત મ્યુ. પ્રા.સ્કુ.ટી.કો.ઓપ.ક્રેડિટ સો. લિ અડાજણ દ્વારા “લ્હાણી વિતરણ”
ગુજરાત સહિત દેશના ૧૫,૦૦૦ ક્રિએટર્સને સરકાર દ્વારા અપાશે AIની તાલીમ
ગુજરાતમાં LPG અછતની અફવાઓ વચ્ચે ૧૦ હજાર ફરિયાદનો ધોધ : ૧૭થી વધુ સામે ગુનો દાખલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?