By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 hour ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 day ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    6 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: નકલી માર્કશીટના આધારે યુવકના કેનેડાના વિઝા:બે એજન્ટ સામે CIDમાં ફરિયાદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

નકલી માર્કશીટના આધારે યુવકના કેનેડાના વિઝા:બે એજન્ટ સામે CIDમાં ફરિયાદ

agragujaratnews
Last updated: 2024/03/03 at 8:05 AM
2 years ago
Share
નકલી માર્કશીટના આધારે યુવકના કેનેડાના વિઝા:બે એજન્ટ સામે CIDમાં ફરિયાદ
SHARE

  • ગાંધીનગરના કુડાસણમાં પ્રોટોન કન્સલ્ટન્સીમાં થયેલી રેડમાં ઘટસ્ફોટ
  • FSLએ મોબાઈલ ફોનની તપાસ કરી ડુપ્લિકેટ માર્કશીટ શોધી કાઢતા ભાંડો ફૂટયો
  • કેનેડા પહોંચતા તેનું એડમિશન લેટ પડવાના કારણે કેન્સલ થયાનું જાણવા મળ્યું

સીઆઈડી ક્રાઈમની ટીમોએ ડીસેમ્બર-2023માં ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં સાગમટે દરોડા પાડીને 16 જેટલા વિઝા એજન્ટોની ઓફિસમાંથી શંકાસ્પદ દસ્તાવેજો કબ્જે લઈ તપાસ શરૂ કરી હતી. આ દરોડા દરમિયાન સીઆઈડી ક્રાઈમે ગાંધીનગરના કુડાસણ ખાતે આવેલી પ્રોટોન કન્સલ્ટન્સીમાંથી બે વ્યક્તિઓના ફોન કબ્જે લઈ તપાસ હાથ ધરી હતી. આ મોબાઈલ ફોનની તપાસ કરી એફએસએલએ કલોન ફાઈલ શોધી કાઢી તેમાંથી એક યુવકની માર્કશીટોની કોપી કાઢી હતી. આ માર્કશીટો અંગે સીઆઈડી ક્રાઈમે ઉચ્ચતર માધ્યમીક અને માધ્યમીક શિક્ષણ બોર્ડ ખાતે તપાસ કરાવતા રિપોર્ટ મળ્યો કે, આ માર્કશીટો સુસંગત નથી. આ જ યુવકની ગુજરાત યુનિવર્સિટીની માર્કશીટ અંગે ખરાઈ કરાવતા તે પણ સુસંગત ન હોવાની વિગતો મળી હતી. વિગતો આધારે તપાસ કરતા યુવકે કેનેડાના સ્ટુડન્ટ વિઝા માટે બે એજન્ટોને ફાઈલ આપી હતી. આ એજન્ટોએ 40 લાખ લઈને અસલ માર્કશીટ જેવી જ નકલી માર્કશીટ બનાવી તેમાં અમુક ફેરફાર કરીને વિઝા કરાવ્યાનો ઘટસ્ફોટ થયો હતો.બનાવને પગલે સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર ઝોને માણસાના બે એજન્ટો સામે મંગળવારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સીઆઈડી ક્રાઈમના ડીટેક્ટવી પીએસઆઈ એસ.એચ.શર્માએ જાતે ફરિયાદી બનીને માણસા તાલુકાના પારબાતપુરા ગામે રહેતાં રાજેન્દ્ર નરોત્તમદાસ પટેલ અને માણસાના તાલુકાના બાપુપુરા ગામે રહેતાં પ્રતીક ગણેશભાઈ ચૌધરી સામે આઈપીસીની કલમ 467,468,471,4756,120 બી, 114 અને 465 મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે કુડાસણ ખાતે રાધે સ્કવેર બિલ્ડિંગમાં આવેલી પ્રોટોન કન્સલ્ટન્સીમાં રેડ કરી તેના માલિકો નિરવ વિક્રમ પટેલ અને અવિનાશ યોગેશ પટેલનાઓ ત્યાંથી વાંધાજનક દસ્તાવેજો તેમજ બંનેના મોબાઈલ જમા લઈ તપાસ હાથ ધરી હતી. આ ફોન તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવી હતી. એફએસએલએ મોબાઈલ ફોનમાં સ્ટોરેજ કલોન ફાઈલમાં પડેલી જુદી જૂદી યુનિવર્સિટીની માર્કશીટ તેમજ ઉચ્ચતર અને માધ્યમીક શિક્ષણ બોર્ડની માર્કશીટો શોધી કાઢી હતી. આ માર્કશીટોમાં પાર્થ ઘનશ્યામ પટેલની માર્કશીટો મળી આવી હતી. જે માર્કશીટોમાં ધો-10 અને ધો-12ની તેમજ બી.કોમના ત્રણ સેમેસ્ટરની માર્કશીટો સુસંગત ન હોવાની વિગતો મળી હતી. જે આધારે પાર્થ પટેલની ગાંધીનગર ખાતે આવેલી સર્મપણ કોલેજમાં તપાસ કરતા તેનું સરનામું મળ્યું હતું. પાર્થ પટેલ અંગે નીરવ પટેલ અને અવિનાશ પટેલની પૂછપરછ કરતા બંનેએ તેને ઓળખતા ન હોવાનું અને વિઝા માટે ફોન આવ્યાની વાત કરી હતી.

પાર્થ પટેલના ઘરે તપાસ કરી તેના પિતા ઘનશ્યામ પટેલ મળી આવ્યા હતા. તેઓએ તેમનો પુત્ર કેનેડા ઉચ્ચ અભ્યાસ માટે ગયાની વાત કરી હતી. પાર્થના વિઝા રાજેન્દ્ર ઉર્ફ રાજુ નરોત્તમદાસ પટેલ અને પ્રતિક ગણેશ ચૌધરીએ પાસે 40 લાખમાં કરાવ્યાનું જણાવ્યું હતું. પ્રતીક ચૌધરીની શ્રીજી ઓવરસીઝ પ્રથમ માળ, ઋુચી હોસ્પિટલની નીચે આવેલી ઓફિસમાંથી વિઝાની ફાઈલ તૈયાર કરાવી તેમજ એર ટિકીટ પણ આપી હતી. પાર્થ કેનેડા પહોંચતા તેનું એડમિશન લેટ પડવાના કારણે કેન્સલ થયાનું જાણવા મળ્યું હતું. નવા સત્રમાં રાજેન્દ્ર પટેલને વાત કરતા તેણે એડમિશન કરાવી આપ્યું હતું.

You Might Also Like

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

 ભાવનગરમાં શ્રમિક મહિલાની નજર ચૂકવી મંજૂરીના રૂ.૯૦૦૦૦ની લૂંટ

 જેતપુરના ચાંપરાજપુર રોડ પર કેનાલ વાળા સીમ વિસ્તારમાં દીપડાનો આતંક

ગીર સોમનાથમાંથી કુખ્યાત પાંચ બુટલેગરોની ગેંગ ઉપર ગુજસીટોકના કાયદાનો સંકજો

ગુજરાતમાં વસતી ગણતરી સ્થગિત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મવડી કણકોટ રોડ પર વહેલી સવારે કાર હડફેટે ખાનગી કંપનીના મેનેજરનું મોત
રાજકોટ

મવડી કણકોટ રોડ પર વહેલી સવારે કાર હડફેટે ખાનગી કંપનીના મેનેજરનું મોત

Editor By Editor 4 days ago
ગીરના કાસિયા નેસમાં રેલવે ટ્રેકમાં ચડી આવેલ સિંહણ-3 બચ્ચાનો બચાવ
સાવરકુંડલાના મીતીયાળા આસપાસ પાંચ કલાકમાં ત્રણ વાર ભૂકંપના આંચકા
 યુધ્ધની અસર : રાજકોટ ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ હવાઇ મથકમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો
મબલખ પાક છતાં સિંગતેલમાં ભાવ 3૦૦૦ને પાર : મોંઘવારીનો માર અપરંપાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?