By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    42 minutes ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 hours ago
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    3 hours ago
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    4 hours ago
    Mitchell Johnsonએ  પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    Mitchell Johnsonએ પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા બહેનો માટે કેન્સર અવેરનેસ સેમિનાર યોજાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા બહેનો માટે કેન્સર અવેરનેસ સેમિનાર યોજાયો

agragujaratnews
Last updated: 2024/03/29 at 9:10 PM
1 year ago
Share
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા બહેનો માટે કેન્સર અવેરનેસ સેમિનાર યોજાયો
SHARE

અલગ અલગ સેમિનારમાં 1700 થી વધુ બહેનોએ ભાગ લઇ કેન્સર જાગૃતિ વિશે માહિતી મેળવી

વર્તમાન સમયમાં મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર અને ગર્ભાશયના કેન્સર માટે જાગૃત રહેવું જરૂરી છે. આપણી રોજબરોજની દિનચર્યા અને ખાવા પીવાની ટેવો ઉપરાંત અને જાતના પ્રદૂષણના કારણે કેન્સર થવાની શક્યતા વધી રહી છે. બહેનોને બ્રેસ્ટ કેન્સર સર્વાઇકલ કેન્સરની  શક્યતા વધારે હોય છે ત્યારે આ અંગે જાગૃતિ લાવવા માટે અનેક સંસ્થાઓ કામ કરી રહી છે. તાજેતરમાં આર્શીવાદ ફાઉન્ડેશન અમદાવાદના ઉપક્રમે રાજકોટ, જસદણ તાલુકામાં સ્તન કેન્સર જાગૃતિ માટેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાબતને લઈને મહિલાઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો શાળાની વિદ્યાર્થીનીઓ, આંગણવાડીના બહેનો અને શિક્ષિકાઓ પણ આ સેમિનારમાં જોડાયા હતા.1700 થી વધુ મહિલાઓએ આ સેમિનારનો લાભ લીધો હતો.

સેમિનારના પ્રથમ તબક્કામાં સ્તન કેન્સર,તેમજ ગર્ભાશયના કેન્સર વિષે જાગૃતિ  કેન્સરના લક્ષણો જાણી તેનું સમયસર નિદાન કરી અટકાવી શકાય તેની સમજ આપવામાં આવે છે.આ સેમિનાર માટે દરેક સ્કૂલોના ટ્રસ્ટીઓ તેમજ આચાર્ય અને શિક્ષકોએ વિષયની ગંભીરતા સમજી સુંદર સહયોગ આપ્યો હતો.

ક્રિષ્નાસ્કૂલના ટ્રસ્ટી પાયલબેન ચંદ્રેશ ભાઈએ આ સેમિનારમાં એક અનોખો પ્રયોગ કર્યો હતો.  પ્રાથમિક શાળાના બાળકોની માતાઓને આ સેમિનાર માં આમંત્રિત કર્યા હતા જેમાં 50 થી વધુ બહેનોએ આ સેમિનાર નો લાભ લીધો હતો. દરેક બહેનો એ સેમિનાર બાદ ખુશી વ્યક્ત કરી હતી અને વધુને વધુ લોકો સુધી આ સંદેશ પહોંચાડવા સેમિનાર ગોઠવી વધુ બહેનો આનો લાભ લે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત અમુક નિશુલ્ક ટેસ્ટ કરાવવામાં આવે છે તેના વિશે પણ જાણકારી આપવામાં આવી હતી.આ સેમિનાર માં આશીર્વાદ ફાઉન્ડેશનના કોર્ડીનેટર પ્રજ્ઞાબેન સેજપાલ દ્વારા પ્રોજેક્ટરમાં પીપીટી દ્વારા માહિતી ખૂબ સુંદર રીતે સમજાવી હતી.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
WTC 2025: ફાઈનલમાં સ્ટીવ સ્મિથે રચ્યો ઈતિહાસ, રિકી પોન્ટિંગની કરી બરાબરી
સ્પોર્ટ્સ

WTC 2025: ફાઈનલમાં સ્ટીવ સ્મિથે રચ્યો ઈતિહાસ, રિકી પોન્ટિંગની કરી બરાબરી

By 5 days ago
મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા
Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
Israel-Iran વચ્ચે જલ્દી જ શાંતિ સ્થાપિત થશે: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
Trump ઈરાનને આપતા રહ્યા ધમકી તો અહીંયા ઈરાકમાં થઈ ગયું એવુ કે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?