યુવાનોમાં હાર્ટ એટેકના કેસ ચિંતાજનક રીતે વધ્યા છે. જીમમાં હાર્ટ એટેકથી મહિલાનું મૃત્યુ અથવા ડાન્સ કરતી વખતે બાળકનો ભોગ બનવું એ દર્શાવે છે કે હાર્ટ એટેક કોઈપણ ઉંમરે થઈ શકે છે. ત્યારે જો તમે ઘરે એકલા હોવ અને તમને હાર્ટની તકલીફ જણાય તો આવામાં પહેલા શું કરવું તે વિશે જાણીએ,