Forbesની 200 ભારતીય ધનિકોની યાદીમા મુકેશ અંબાણી ટોપ પર,જાણો 10 કોણ છે?
ફોર્બ્સે ભારતીય અબજોપતિઓની યાદી પ્રસિદ્ધ કરીરિલાયન્સના મુકેશ અંબાણી 100 અબજ ડોલરની ક્લબમાં…
ટેડ્રોસ સાથે અરિંદમ બાગચીની મુલાકાત, ભારત-WHO સહયોગને લઈને કરી ચર્ચા
બાગચીને ઓક્ટોબરમાં UNમાં કાયમી પ્રતિનિધિ નિયુક્ત કરવામાં આવ્યા હતા ટેડ્રોસ-બાગચી વચ્ચે વૈશ્વિક આરોગ્યને…
અમેરિકામાં માર્ગ અકસ્માતમાં ભારતીય મૂળનાં મા-દીકરીનાં કરુણ મોત
આંધ્રપ્રદેશના વતની પરિવારને ગમખ્વાર અકસ્માત નડયોપરિવાર જન્મદિવસની ઉજવણી કરવા જઈ રહ્યું હતુંમાતા,…
અમેરિકાના જૈન સમુદાયની ડિજિટલ ડિટોક્સની ચળવળ
ડિજિટલ સ્ક્રીનથી ડિસ્ટન્સ બનાવવું ખૂબ જ જરૂરી હોવાનો મતસંબંધોને મજબૂત કરવા તથા…
બાઇડેન પર બોર્ડર ક્ષેત્રમાં રક્તપાતની મંજૂરીનો ડોનાલ્ડ ટ્રમ્પનો આરોપ
ગેરકાયદે ઘૂસેલા લોકો અમેરિકામાં લૂંટ, બળાત્કાર અને નરસંહાર કરતા હોવાનો આરોપ :…
તાઈવાનમાં પ્રચંડ ભૂકંપમાં 50 પ્રવાસીઓ ભરેલી બસ ગુમ, તપાસ એજન્સીઓ ચિંતિત
ગુમ થયેલી પ્રવાસી બસના પ્રવાસીઓ અંગે કોઈ જાણકારી નહીંતાઈવાનમાં ભૂકંપને લીધે હજી…
US: ત્રણ રાજ્યની પ્રાયમરી ચૂંટણીમાં ટ્રમ્પ-જો બાઈડેન જીત્યા, હવે થશે મહામુકાબલો
અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશેરાષ્ટ્રપતિની રેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડેન આગળની…
ભારતીય જવાનોની બીજી બેચ આ મહિને માલદીવ છોડશે
છેલ્લા કેટલાય સમયથી ભારત-માલદીવ વચ્ચે તણાવ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મૂઈજ્જૂએ આપ્યું નિવેદન ભારતીય જવાનોને…
શ્રીલંકાથી મુક્ત કરાયેલ 19 માછીમારો ચેન્નાઈ પહોંચ્યા
શ્રીલંકન નેવીએ કરી હતી ભારતીય માછીમારોની ધરપકડ કચ્ચાતિવુ ટાપુ મુદ્દે વિવાદ વચ્ચે ભારતીય…

