હમાસ સાથે યુદ્ધ દરમ્યાન વેસ્ટ બેંકની 650 એકર જમીન પર ઈઝરાયલનો દાવો
ઈઝરાયલ અને હમાસ વચ્ચે પાંચ મહિનાથી યુદ્ધ યથાવત્બંને પક્ષે ભારે નુકસાન છતાં…
પાકિસ્તાનમાં 3 માર્ચે નવા PMની ચૂંટણી, શરીફ,પીપીપી, ઈમરાન ખાને ઉમેદવાર જાહેર કર્યા
પાકિસ્તાનના નવા વડાપ્રધાનને લઈને સસ્પેન્સનો અંત આવશેશાહબાઝ 2022માં પણ પીએમ રહી ચૂક્યા…
નોર્વેના દરિયામાં હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ, છ લોકો સવાર હતા
નોર્વેમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્તરડાર પરથી હેલિકોપ્ટર ગુમ થયા બાદ ક્રેશ સાઈટ પર કેટલાક…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાના સર્વશ્રેષ્ઠ નેતા છે : જોન ચેંબર્સ
ગત વર્ષે ભારત-અમેરિકાએ રણનીતિ રોડ-મેપ તૈયાર કર્યો હતોવર્ષ-2022માં ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય…
પાકિસ્તાન: જનાદેશ નકલી છે, ચૂંટણીમાં ગરબડના આરોપ વચ્ચે પાકિસ્તાની ગવર્નરનો ઓડિયો લિક
પાકિસ્તાનમાં બે ઓડિયો ક્લિપ વાયરલ થતા ચકચાર મચીઆઠ ફેબ્રુઆરી યોજાયેલી ચૂંટણીમાં ગરબડ…
પાકિસ્તાનમાં બસ ખીણમાં ખાબકતા 10 લોકોનાં મોત, 15થી વધુ ઘાયલ
પૂરપાટ વેહે વાહન ચલાવવાની જીદે અનેક લોકોનાં જીવ લીધાબસ સીધી ખીણમાં ખાબકતા…
અમેરિકા:રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા ટ્રમ્પને રાહત, કેપિટલ હિંસા કેસની સુનાવણી માટે સુપ્રીમ તૈયાર
અમેરિકામાં વર્ષના અંતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશેડોનાલ્ડ ટ્રમ્પ, નિક્કી હેલી અને બાઈડેન ચૂંટણીની…
બળવાખોરીના રસ્તે ઈમરાનની પાર્ટી, મરિયમ નવાઝને સીએમ માનવાનો કર્યો ઇન્કાર
પંજાબ પ્રાંત વિધાનસભાનું સમાંતર સત્ર બોલાવવાની ઈમરાન ખાનની પાર્ટીની યોજનાસમાંતર સત્રમાં સીએમ,…
UKમાં ભારતવંશી સગીરાનું મોત, પરિવારે પોલીસ પર લગાવ્યો ગેરવહીવટનો આરોપ
ભારતવંશી સગીરાની હત્યાને લઈને પોલીસ શંકાના ઘેરામાંનોટિંગહામમાં સગીરા અને તેના મિત્રની થઈ…

