માલદીવની સંસદમાં વોટિંગ દરમિયાન થયો હંગામો, સાંસદોએ કરી મારપીટ
રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ દ્વારા બોલાવવામાં આવેલા વિશેષ સત્રની કાર્યવાહીમાં વિક્ષેપ પડ્યો માલદીવમાં…
નાનકાના સાહિબ રેલીમાં શરીફે એક લાખની કેપ પહેરતા ભારે ટીકા થઈ
રેલીમાં નવાઝની પુત્રી મરિયમે 'સત શ્રી અકાલ'થી સંબોધન શરૂ કર્યુંસોશિયલ મીડિયામાં નવાઝ…
જોર્ડનમાં અમેરિકી સૈન્ય મથક પર ડ્રોન હુમલો, 3 સૈનિકોનાં મૃત્યુ, 34 ઘાયલ
ઇરાન સમર્થિત સંગઠન તરફ શંકાની સોયઅમે આ હુમલાનો બદલો જરૂર લઈશું :…
ફ્લોરિડાના સ્પેસ કોસ્ટ પરના એક શહેરમાં અંધાધુંધ ફાયરીંગ 4 લોકોનાં મોત
ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે બે પોલીસ અધિકારીઓ ઘાયલ થયા…
પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પાર્ટીનો ઝંડો લગાવતા પિતાએ પુત્રની કરી કરપીણ હત્યા
પાકિસ્તાનમાં ચકચારી ઘટના સામે આવીઈમરાન ખાનના પક્ષનો ઝંડો બન્યો દીકરાના મોતનું કારણપિતા-પુત્રની…
સાઉથ આફ્રિકામાં ઈમારતમાં આગથી 77 લોકોનાં મોત કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી
પાંચ મહિના પહેલા લાગેલી આગની તપાસમાં ઘટસ્ફોટ થયો આગ લાગવાના કેસમાં પોલીસે…
ઈઝરાયલ હમાસ સાથે યુદ્ધ પૂર્ણ કરી દેશે, પરંતુ રાખી આ મહત્ત્વની શરત
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ત્રણ મહિનાથી યુદ્ધ યથાવત્ આ યુદ્ધમાં હમાસને વધુ…
65 યુક્રેની યુદ્ધકૈદીઓને લઈ જતા ટ્રાંસપોર્ટ વિમાનને નડયો અકસ્માત
રશિયા-યુક્રેનની સરહદે વિમાન દુર્ઘટનાગ્રસ્તરશિયાનું સૈન્ય વિમાન તૂટી જતા તમામના મોતની આશંકાછ ક્રૂ…
કુવૈત એક લાખ વિદેશીઓને દેશ બહાર કાઢી મુકશે,જાણો કોની પર પડશે અસર
કુવૈતમાં રહેતા સેંકડો લોકોને થશે અસરગેરકાયદેસર કુવૈતમાં ઘુસેલા લોકો માટે મહત્ત્વનો નિર્ણયકુવૈતની…

