ચીનના બેઈજિંગમાં ભારે હિમવર્ષા વચ્ચે બે ટ્રેન ધડાકાભેર અથડાઇ, 515 મુસાફરો ઇજાગ્રસ્ત
હિમવર્ષા વચ્ચે ચાંગપિંગ લાઇન પર 2 સબવે ટ્રેનો વચ્ચે અકસ્માતદુર્ઘટનામાં ઇજાગ્રસ્ત 515…
ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધ! 60 કલાક ચાલ્યું સર્ચ ઓપરેશન,IDFએ 10 આતંકી કર્યા ઠાર
IDFએ બોર્ડર પોલીસ સાથે મળીને આતંકવાદ વિરોધ કરી કાર્યવાહી 60 કલાક સુધી ચાલેલા…
અયોધ્યામાં ચાલશે વોટર મેટ્રો
રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા પર્વ પહેલાં જ પ્રારંભ :સાથે સાથે સર્યુ નદીમાં ક્રુઝની સહેલગાહ…
પાકિસ્તાનમાં ફરી ચૂંટણી મોકૂફના એંધાણ… માહિતી અને પ્રસારણ મંત્રીએ આપ્યા સંકેત
પાકિસ્તાનમાં ચૂંટણીની તારીખ 8 ફેબ્રુઆરી નક્કી કરાઇમાહિતી અને પ્રસારણના કાર્યકારી ફેડરલ મંત્રીએ…
ચીન-રશિયાને લાગશે ઝટકો..! આ ત્રણ દેશ બનાવશે દુનિયાનું સૌથી ઘાતક ફાઈટર જેટ
બ્રિટન, ઈટાલી અને જાપાન સાથે મળીને બનાવશે ફાઈટર જેટઘાતક ફાઈટર જેટ ટેમ્પેસ્ટ…
ઈઝરાયેલના રક્ષા મંત્રીએ કહ્યું- "હમાસને ખતમ કરવામાં ઘણા મહિનાઓ લાગશે"
હમાસ અને ઇઝરાયેલ વચ્ચેનું યુદ્ધ લાંબા સમય સુધી ચાલશેગાઝામાં યુદ્ધવિરામને લઇ સમયરેખા…
ના હોય! 6 વર્ષ પહેલા સ્પેનથી ખોવાયો બ્રિટિશ યુવક, હવે ફ્રાન્સમાં મળ્યો
સ્પેનમાં દાદી સાથે ફરવા ગયેલો યુવક ખોવાયો એલેક્સ બૈટી 2017થી હતો ગુમ…
પાકિસ્તાનમાં બાળકોની હત્યા કરીને ખાનારા હેવાનની ધરપકડ, 2 બાળકો સાથે અમાનવીય વર્તન
પોલીસે 7 વર્ષીય અલી હસનને શોધી કાઢ્યો મુઝફ્ફરગઢના ખાન ગઢ વિસ્તારમાંથી ત્રણ…
ઈરાનમાં જૈશ-અલ-અદલનો પોલીસ સ્ટેશન પર હુમલો, 11ના મોત, અનેક ઘાયલ
રસ્ક શહેરમાં પોલીસ સ્ટેશનને બનાવાયું નિશાન હુમલા માટે અલગાવવાદી સૂમહ જૈશ-અલ-અદલ જવાબદાર…

