અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને દિવાળીની શુભેચ્છા પાઠવી, કહ્યું-"આ તહેવાર એ પ્રેમ-એકતાનો સંદેશ"
વિશ્વભરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણીઅમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને પાઠવી શુભેચ્છા"અજ્ઞાનમાંથી એકતાના પ્રકાશનો સંદેશ…
ઈઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે ઈરાનની ધાક! સાઉદી, UN અને કતારમાં કેમ ભયનો માહોલ?
છેલ્લા એક મહિનાથી ચાલી રહેલું ગાઝા-ઈઝરાયેલ યુદ્ધ સાઉદી અરેબિયા, કુવૈત, યુએઈ, કતાર, ઓમાન…
મુસ્લિમ દેશો ઈઝરાયેલ સાથે કેમ નથી?ઈરાનની ખાનગી બેઠકમાં આ મુદ્દે ચર્ચા
સાઉદી અરેબિયાના રિયાધમાં ઈસ્લામિક-અરબ લીગની સંયુક્ત બેઠક"નાગરિકોને થતા નુકસાન માટે હમાસ જવાબદાર"બેઠક…
ઇઝરાયેલ દુનિયા વિરુદ્ધ જવા તૈયાર! નેતન્યાહુએ લીધી પ્રતિજ્ઞા, ફ્રાન્સના રાષ્ટ્રપતિ પર રોષ
હમાસ અને ઈઝરાયેલ વચ્ચે હિંસક સંઘર્ષ આતંકી વિરુદ્ધ યુદ્ધમાં પીછેહઠ નહીં કરે:…
નિજ્જરની હત્યાકાંડ મુદ્દે PM જસ્ટિન ટ્રુડોએ ફરી ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર,જાણો કેમ?
નિજ્જરની હત્યા મુદ્દે ટ્રુડોએ ભારત પર સાધ્યું નિશાન"આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન થતા ગંભીર…
શું છે Arrow-3? પહેલીવાર ઈઝરાયેલે બળવાખોરો સામે કર્યો ઉપયોગ, શા માટે?
હુથી બળવાખોરોઓ સામે એરો-3 મિસાઈલનો કર્યો ઉપયોગArrow-3નું ગુરુવારે સાંજે સફળતાપૂર્વક કર્યું ઓપરેશનયુદ્ધમાં…
ઘમાસાણ યુદ્ધ વચ્ચે બોમ્બ ધડાકા..! ઇઝરાયેલ સૈનિકોએ આતંકીઓને ઠાર કરવા ભડાકા
હમાસ-ઇઝરાયેલ વચ્ચે ઘમાસાણ યુદ્ધનો 37મો દિવસ 50,000 પેલેસ્ટિનિયનોએ દક્ષિણ ગાઝામાં આશ્રય લીધો હમાસના હુમલામાં…
2024માં બનશે હૃદયને હચમચાવી નાખનાર ઘટનાઓ…નવા નાસ્ત્રોદમસની ડરાવણી ભવિષ્યવાણીથી ફફડાટ
નાસ્ત્રોદમસે 2024ને લઈને કરી મહત્વપૂર્ણ આગાહી અમેરિકન રાજકારણ માટેના તેમના અનુમાનો વિશે ચર્ચા કેલિફોર્નિયા…
બ્રિટેનમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી નિકળી, હિંસા પર ભડક્યા ઋષિ સુનક
ઇઝરાયેલ અને હમાસ યુદ્ધે વિશ્વમાં હલચલ મચાવી બ્રિટનમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી કાઢવામાં આવીઋષિ…

