Latest મોરબી News
હળવદમાં ચારિત્ર્ય અંગે શંકા કરી પતિએ પત્નીને છરીના ઘા મારી કરી કરપીણ હત્યા
પત્નીની હત્યા નિપજાવ્યા બાદ પતિએ પણ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હોવાનું…
મોરબી જિલ્લા એસપી દ્વારા ચાર પીઆઇની આંતરિક બદલી કરાઈ
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા જિલ્લાના ચાર પીઆઇની આંતરિક બદલી…
વાંકાનેરના લુણસર ગામે સ્કોર્પિયો કારમાં ૪૦૦મિલી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના લુણસર ગામે સહકારી મંડળી નજીકથી સ્કોર્પિયો કાર…
મોરબીમાં ભાણેજને ભગાડી જઈ મૈત્રી કરારથી રહેતા હોય જે બાબતની બબાલમાં બે પક્ષો વચ્ચે મારામારી, સામસામી ફરિયાદ નોંધાઈ
મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ વચ્ચે સતત ત્રીજા દિવસે એક જ…
મોરબીમાં નિર્માણાધીન પંચાસર રોડ અને રવાપર રોડના કામ દર્શાવતું નિયમોનુસાર બોર્ડ મુકવા કોંગ્રેસ સમિતિની માંગ
મોરબીમાં હાલ નગરપાલિકા દ્વારા શહેરમાં નવા બનતા રોડના કામમાં રવાપર રોડ તેમજ…
મોરબી બ્રાંચ નર્મદા કમાન્ડમાં આવતી કેનાલોના વિસ્તારના ખેડૂતો આગોતરા વાવેતરથી ઉપજ લઇ શકશે.
ધારાસભ્ય દુર્લભજી દેથરીયાની રજૂઆતને ધ્યાને લઇ સિંચાઈ માટે ૧૦ હજાર ક્યુસેક પાણી…
મોરબી: જુના સાદુળકા ગામે આવેલ કારખાનામાં આગ ઓલવવા જતા દાઝેલા શ્રમિકનું સારવારમાં મોત
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના જુના સાદુળકા ગામે સર્વોતમ ડેકોર પ્રાઇવેટ લીમીટેડ…
સોખડા નવાગામ મચ્છુ નદીના પટમાંથી રેતી ખનન કરતા ત્રણ ડમ્પર અને એક એક્સકેવેટર મશીન ઝડપાયા
હાલ ખાણ ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર ખનીજ ખનન પર કાર્યવાહી…
મોરબીમાં સીતારામ ગ્રુપ દ્વારા મહારાણા પ્રતાપજીની જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરાઈ
મોરબીમાં મહારાણા પ્રતાપજીની ૪૮૪ મી જન્મજયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.…