Latest ગુજરાત News
મનપાના રસ્તામાં 3પ કિ.મી.ના ખાડાં, તો નેશનલ હાઇવે ઉપર ૯૫ કિ.મી.ના ગાબડાં
રાજયના ધોરી માર્ગો પરથી પસાર થવું એટલે વાહન ચાલકો માટે મુસીબત સમાન…
પાણી ભરેલા ખાડાઓમાં ભાજપના ઝંડા ઉંધા ફરકાવ્યા, ઢોલ વગાડ્યા
ઉભરાતી ડ્રેનેજ ગટર, રોડ પર ફૂટ ફૂટના ગાબડાં, વરસાદી પાણીના ગંધાતા ખાબોચિયાથી…
ઉપલેટા તાલુકાના દરેક ગામોમાં વધુ પડતાં વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાક સુકાવા લાગ્યા
મોટી પાનેલી સહકારી મંડળીના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી સભ્યો તથા મોટી પાનેલી અન્ય…
સરકારના વિચિત્ર નિયમોને કારણે સરકારી ઇજનેરી કોલેજોમાં ૨૯૦૦ બેઠક ખાલી
સરકારી-ગ્રાન્ટેડ માટેના ત્રીજા રાઉન્ડમાં ૨૩૮૯ વિદ્યાર્થીને પ્રવેશઃ હવે રાઉન્ડ નહીં થાય ખાનગી…
ખખડધજ રોડ અને વાહન ચાલકો પાસેથી ૪૮૦૦ કરોડ ટોલટેકસ પેટે વસુલી લેવાયા
કોન્ટ્રાકટરોએ રસ્તા રીપેર ન કરી નફો રોકડો કરી લીધો : તંત્રના આશિર્વાદ…
શહેરમાં તસ્કર ટોળકી ફરી વળી : પંચાયતનગરમાં બંધ મકાનમાંથી લાખોની ચોરી
ADB હોટલ પાછળ રત્નમ રોયલ બંગલોઝમાં એક સાથે પાંચ બંગ્લોઝમાં ચડ્ડીબનીયાન ધારી…
કોટક શેરીમાં ૪3 વર્ષિય મહિલાને કોલેરા
આરોગ્ય વિભાગની આઠ ટીમો સર્વે માટે ઉતારાઇ : એક કિ.મી.નો એરિયા કોલેરાગ્રસ્ત…
મનપાના ચેકીંગમાં ગીરીરાજ હોસ્પિટલની કેન્ટિનમાં જીવાત-ધનેડાં મળ્યાં
3૦ કિલો અખાદ્ય લોટનો નાશ કરાયો : કોન્ટ્રાકટરને ફૂડ લાયસન્સ લેવા તાકીદ…
રાજકોટના રસ્તાથી લોકો ત્રાહીમામ : તંત્રનું મૌન
તાત્કાલીક રસ્તા મરામ્મતને બદલે સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવવા અધિકારીઓ વ્યાયામ કરે છે…

