Gujarat Latest News Live: : રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Latest News Live: : રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી
Ahmedabad :થલતેજ પાસે ટ્રકની પાછળ બાઇક અથડાતા ચાલકનું મોત, બેને ઇજા
ત્રણેય યુવકો દારૂ પીને બાઇક લઇને આવ્યા હતાપૂરઝડપે આવતું બાઇક ટ્રકની પાછળના…
Patan :SP રવીન્દ્ર પટેલ સામે ગુનો ન નોંધવા પોલીસનું રથયાત્રાનું બહાનું
વેપારીના અપહરણના કેસમાં સોગંદનામું મૂકી સમય માંગ્યોકોર્ટની કડકાઈ છતાં સરકારે કહ્યું હજુ…
Rajkot :સાગઠિયાના નાર્કોટેસ્ટની માગણી કરતા કોંગી નેતાઓને CPએ કહ્યું, ગેટ આઉટ
ગેમઝોન કાંડમાં ભાજપના નેતાના નામ બહાર કઢાવવામાં નિષ્ફ્ળનાર્કોટેસ્ટ થશે તો જ ભાજપના…
Ahmedabad :કોર્પોરેટ કાફેના બર્ગરમાંથી જીવાત નીકળતા AMCએ સીલ મારી દીધું
રાજપથ-રંગોલી રોડ પરના કાફેમાં બનેલી ઘટનાહોટલો, ખાણીપીણીના એકમોમાં કડક પગલાં લેવા તાકીદ…
Gandhinagar :20વર્ષમાં સરકારી શિક્ષણ-ક્ષેત્રે ઘણું કર્યું છે,તેમ છતાં હજી ઘણું કરવાનું બાકી
CMએ યોજેલી પ્રવેશોત્સવની બેઠકમાં માત્ર બે મંત્રીએ સૂચન આપ્યાવર્ષો જૂની સ્કૂલો રિપેર…
Nasvadi: કાંધા ધોરીમાર્ગ ઉપર વૃક્ષની ડાળમાં સિમેન્ટ ભરેલી ટ્રક ફસાઇ
તંત્ર દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી ન કરાતા માર્ગવ્યવહાર ખોરવાયોચોમાસામાં હાઇવે પરથી પસાર થતા…
Surendranagar પાણીની ટાંકીનો વાલ્વ બદલવા માટે લાખો લિટર પાણી રોડ ઉપર વહેવડાવ્યું!
પાલિકાની બેદરકારીથી વરસાદ વગર જ રોડ પર પાણી ફરી વળ્યાંપાણી વિતરણ કરવાના…
Jagannath Rathyatra: અમદાવાદ પોલીસનું જાહેરનામું, રથયાત્રા દરમિયાન ડ્રોન ઉડાડવા પર થશે કાર્યવાહી
Jagannath Rathyatra: અમદાવાદ પોલીસનું જાહેરનામું, રથયાત્રા દરમિયાન ડ્રોન ઉડાડવા પર થશે કાર્યવાહી…

