Latest ગુજરાત News
અમદાવાદીઓને બપોરના સમયે નહી ઉભુ રહેવુ પડે ટ્રાફિક સિગ્નલ પર
કાળઝાળ ગરમી શરૂ થતાં ટ્રાફિક વિભાગ દ્વારા શહેરીજનો માટે લેવાયો મહત્ત્વનો નિર્ણય…
વડોદરા પાલિકાના સ્માર્ટ રોડ પર 10 ફૂટ ઊંડો ભૂવો પડયો
વડોદરાના વુડા સર્કલ પાસે પડયો ભુવો ભુવાને લઈ વાહનચાલકોની પરેશાની વધી અકસ્માત…
પરશોત્તમ રૂપાલા વિવાદમાં ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે કર્યા શાબ્દિક પ્રહારો
પરશોત્તમ રૂપાલાના નિવેદનથી રોષ યથાવત : જયવીરરાજસિંહ યુદ્ધ ભૂમિમાં રાજા મહારાજાઓએ બલિદાનો…
દિલ્હીમાં PM મોદી અને CM ભૂપેન્દ્ર પટેલ વચ્ચે થઈ મોટી ચર્ચા
ભુપેન્દ્ર પટેલે PM સાથેની મુલાકાતમાં ગુજરાતના સર્વાંગી વિકાસ અંગે ચર્ચા કરી લોકસભા…
કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર લાઇટ એન્ડ સાઉન્ડ શો થશે શરૂ
મંગળવાર, શનિવાર,રવિવાર, પૂનમ, અમાસ અને તહેવારના દિવસે સાંજે ત્રણ-ત્રણ વાર શો કરાશે…
સાબરકાંઠા બેઠક પર નિયમોની ઐસીતૈસી કરાઈ, શોભનાબહેનની ઉમેદવારી રદ કરો
નિવૃત્તિ માટે મહિના પહેલાં અરજી કરવી પડે, ચૂંટણી પંચમાં ફરિયાદસાબરકાંઠા લોકસભા બેઠક…
CM દિલ્હીથી આવ્યા, વિદેશ મંત્રી આજે ગુજરાતમાં, કાલે બે કેન્દ્રીય મંત્રી દિલ્હીમાં
ભાજપના કેન્દ્રીય નેતાઓ સાથે ભૂપેન્દ્ર પટેલની બેઠકરાજ્યસભામાંથી ટર્મ પૂર્ણ થયા બાદ રૂપાલા,…
રાજકોટમાં બે દિવસમાં વધુ 31થી વધુ લોકોને લૂ લાગતા બેભાન થયા
ચા - કોફી, તમાકુ - સિગરેટ, દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે…
વેજલપુરના યુવકને USDT ડોલરમાં રોકાણ કરાવી ઠગે 29.90 લાખ ખંખેર્યા
ઓછા રોકાણમાં વધુ નફે કમાઈ શકશો તેવી લોભામણી લાલચ આપી હતીશરૂઆતમાં નફો…

