જંબુસર નગર ખાતે વિશ્વકર્મા જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
શહેર-તાલુકાના વિશ્વકર્માના સંતાનો ઉજવણીમાં હાજર રહ્યાંકેસર સ્નાન, પાદુકા પૂજન, સહિત મંત્રોચ્ચાર થકી…
સુલતાનપુરાના જાગૃત નાગરિકોએ રસ્તાના રિપેરિંગ માટે ફાળો ઉઘરાવ્યો
સરપંચે ફાળો ન સ્વીકારી તા.પં.માં આપવા જણાવ્યુંરસ્તા ઉપર પડેલા ખાડાઓ તથા ગટરોના…
નર્મદા યોજનાની જંબુસર નહેરના પ્રશ્નોની ના.કા.ઈ.ને રજૂઆત કરાઈ
ડાભા, ભાણખેતર જંબુસરને સમ ખાવાનું પણ પાણી મળ્યું નથીમાજી ધારાસભ્યની આગેવાનીમાં આવેદનપત્ર…
ઈલેક્શન પહેલાં મોદીનું 'પીપલ કનેક્શન' કાલથી રાજકોટ, જામનગર અને દ્વારકામાં
એક જ દિવસમાં ચાર સ્થળે પાંચ લાખથી વધારે નાગરિકોને સંબોધન કર્યુંતરભમાં PM…
AMC બગીચામાં અસામાજિક તત્ત્વોનો અડ્ડો
સિક્યુરિટી ફરજ બજાવતી ન હોવાની ફરિયાદોબજેટમાં ગ્રીન અમદાવાદની થીમ રિક્રિએશન કમિટીમાં વિરોધાભાસી…
મૌલાના સલમાન અઝહરીને પાસા હેઠળ વડોદરાની જેલમાં ધકેલાયો
જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે કરેલી દરખાસ્ત કલેકટરે મંજૂર કરીLCB મૌલાનાનો સાબરમતી જેલમાંથી કબજે…
કમિશનરના નામે ફેક આઈડી, ડૉકટરોને કહ્યું હું મિટિંગમાં છું, પૈસા ટ્રાન્સફર કરો
વડોદરા, સુરત બાદ ભાવનગરમાં IASના નામે ફેક મેસેજબનેલી ઘટનામાં શ્રીલંકાનો નંબર હોવાનું…
દાહોદ નકલી કચેરી કૌભાંડમાં તત્કાલીન પ્રાયોજના વહીવટદારની ધરપકડ કરાઇ
પોલીસે અમદાવાદ સ્પીપામાંથી અટક કરી લીધીબી.ડી.નીનામા બાદ બીજા અધિકારીઓને સાણસામાં લેવામાં આવ્યા…
ચાર સંતાનની માતાની હત્યા કરનાર પિતાને આજીવન કેદ
તળાજા તાલુકાના ટીમાણા ગામે રાત્રેસંતાનો સાથે સુતેલી માતાને બરવાળાથી પતિએ આવી ખૂની…

