પાલનપુરમાંથી શંકાસ્પદ 2,500 લિટર દૂધનું ટેન્કર પકડાતા ખળભળાટ મચ્યો
દૂધના નમૂના લઈ વિશ્લેષણ માટે બનાસ ડેરીમાં મોકલી અપાયાસધીમાં મિલ્ક પ્રોડક્ટ ફેક્ટરીના…
માનસરોવરની સફાઈ બાદ પાલિકા રૂ. 7.81 કરોડનું આંધણ કરવા તૈયાર
તળાવની સફાઈ કરનાર શિક્ષકે પાલિકાના સત્તાધીશોને આજીજી પણ કરી હતીશિક્ષકની મદદ માટે…
સરકારે બે વર્ષમાં કચ્છમાં પાંચ કંપનીઓને 7.65 લાખ ચો.મી. પડતર જમીન પધરાવી
સુરતમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને 12,450 ચો.મી. જમીન અપાઈઅદાણી વિલમાર-ગ્રીન સહિત અનેક કંપની જમીન…
ગુજરાતીઓએ રિઝર્વ બેન્કના સોવેરિન ગોલ્ડ બોન્ડમાં રૂ. 24.52 કરોડનું રોકાણ કર્યું
સોવેરિન ગોલ્ડ બોન્ડની ચોથી સિરીઝમાં ગુજરાતમાંથી 39.115 કિલો સોનું બુક થયુંદક્ષિણ ગુજરાતમાંથી…
SOUના જંગલ સફારીમાં બે વર્ષમાં 295 પ્રાણીઓ લેવાયા, 38નાં મોત
વિદેશ-અન્ય રાજ્યોમાંથી પ્રાણી લાવવા 4.15 લાખનો ખર્ચ7 બ્લ્યૂ ફિઝન્ટ, ત્રણ ગ્રીન ચિક્કડ…
હવે ઈન્સ્પેક્ટરોએ બાંયો ચઢાવી : 26મીથી આંદોલન, RTOની કામગીરી ખોરવાશે
કમિશનર કચેરીએ ઉકેલના બદલે ગોળ ગોળ જવાબ આપ્યા હોવાનો આક્ષેપકાળી પટ્ટી, પછી…
ધો.10માં ગુજરાતીના પેપરમાં 22 ગુણના પ્રશ્નો અભ્યાસક્રમ બહારના
અભ્યાસક્રમ બહારના પ્રશ્નોથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતાગુજરાતી વિષયના 80 ગુણના પ્રશ્નપત્રમાં 22…
ગુજરાતની ખાનગી હોસ્પિટલો 26થી 29 ફેબ્રુઆરીએ PMJAYમાં સારવાર બંધ કરશે
હૃદય રોગ, કિડની, ઓર્થો.ના દર્દીઓને સૌથી વધુ હાલાકી થશેબાકી પેમેન્ટને લઈ હોસ્પિટલોનું…
SAGમાં ચાલતા ગોરખધંધામાં સામેલ છ કોચની બદલી, એકને સસ્પેન્ડ કરી દેવાયો
ગ્રાઉન્ડને બદલે ઓફિસમાંથી વહીવટ, ગંભીર ગેરશિસ્ત ઉઘાડી પડતા કાર્યવાહીવર્ષોથી કોન્ટ્રાક્ટ ઉપર રહેલા…

