મોરબીને સુઘડ અને સ્વચ્છ રાખવા પાલિકા ચીફ ઓફિસર દ્વારા નગરજનોને અપીલ
મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા આજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજી મોરબીના નગરજનોને અપીલ…
ઝાલાવાડની 5 વિધાનસભાના 20 માસ્ટર ટ્રેનર્સની તાલીમ યોજાઈ
સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભા ચૂંટણી નજીક આવી રહી છેજિલ્લાની 5 વિધાનસભાના 20 માસ્ટર…
થાન મારામારી અને લૂંટ કેસમાં દંપતીની આગોતરા જામીન અરજી નામંજૂર કરાઈ
પોલીસ ફરિયાદનું મનદુઃખ રાખી ગત જાન્યુઆરીમાં મારામારી કરી લૂંટ ચલાવી હતીથાન પોલીસ…
ધંધૂકા-તાલુકામાં પ્રાથમિક શાળાના શિક્ષકોએ પડતર પ્રશ્નોને લઈ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ
શિક્ષકો ત્રણ દિવસ કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે વિરોધ નોંધાવશેતાલુકા ગ્રામ્યની…
સચાણા ગામની સીમના ખેતરમાં ઓરડી પાસે જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા
પોલીસે જુગારીઓ પાસેથી કુલ 6.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યોવિરમગામ ગ્રામ્ય પોલીસની બાતમી…
ધ્રાંગધ્રા અને થાન તાલુકામાં જુગારના 3 દરોડા : 11 શખ્સો ઝડપાયા,3 ફરાર
ધ્રાંગધ્રા શહેરની ખારી શેરી, તાલુકાના કોંઢ અને થાનના નવાગામમાં જુગારના દરોડારોકડ, મોબાઈલ,…
ઝાલાવાડમાં 4 દિવસના સમયગાળામાં જ સૂકા ગાંજા સાથે વધુ એક શખ્સ પકડાયો
આરોપીએ તેના જ ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હતુંસુરેન્દ્રનગરના ખાટકીવાડનો યુવાન ગત તા.10મીએ…
લીમલીમાં ખાનગી હથિયારથી 4 રાઉન્ડ ફાયરિંગ અને ઘાતક હથિયાર વડે હુમલો
મૂળી તાલુકા ગ્રામ્યમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ મહિલાના આડા સંબંધ મામલે બોલાચાલી…
ભાડુઆતમાંથી પ્રેમિકા બનેલી યુવતી રૂપિયા 96.44 લાખ ચોરી રફુચક્કર
પતિને તરછોડી બોયફ્રેન્ડ સાથે રહેતી લલનાના પ્રેમમાં યુવક ન ઘરનો ન ઘાટનો…

