જૂની પેન્શન યોજના સહિતના પ્રશ્નો મુદ્દે ફરી એકવાર કર્મીઓનું આંદોલન
રાજ્યભરની શાળાઓના શિક્ષકોએ હાથે કાળીપટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો16મી સુધી કાળા કપડાં પહેરી…
વસ્ત્રાપુરમાં માતાપિતાએ મોબાઇલ ફોન લઈ લેતા સગીરાનો આપઘાતનો પ્રયાસ
ભણવાને બદલે સતત મોબાઇલમાં જ વ્યસ્ત રહેતી હોવાથી ઠપકો આપ્યો હતોસગીરા ધોરણ…
રાજ્યમાં 2 વર્ષમાં 264 નાના કર્મચારીઓનો ભ્રષ્ટાચાર પકડાયો
ACBનું મોટા મગરમચ્છો પ્રત્યે કૂણું વલણવર્ગ-1 અને 2ના માત્ર 73 ઝડપાયા એકેય…
નર્મદા યોજનાની વધુ 724.41 કિ.મી. લંબાઈની નહેરો થઈ હોવાની જાહેરાત
વિધાનસભામાં મંત્રીએ કહ્યું, હવે 5 હજાર કિ.મી.ની નહેરો બાકીનહેરોનું બાકી કામ 2025…
બે વર્ષમાં 32,682 નકલી કરન્સી નોટો રાજ્યમાં પકડાઈ
નકલી નોટોના 3 ગુનેગારો હજી નાસતા ફરે છે2022ના કેલેન્ડર વર્ષમાં નકલી નોટોના…
મેડિકલ સવલતો માટે કેન્દ્રે ગુજરાતને ચાર વર્ષમાં રૂ. 866 કરોડ આપ્યા
હેલ્થકેર સિસ્ટમને મજબૂત કરવા 24,253 કરોડ ફંડ આપ્યુંહેલ્થ સિસ્ટમ પ્રીપેર્ડનેસ પેકેજ હેઠળ…
સરકારી અનાજની દુકાનેથી પૂરતો જથ્થો મળતો ના હોવાની એક વર્ષમાં 934 ફરિયાદો
ગૃહમાં ગુજરાત રાજ્ય અન્ન આયોગનો વર્ષ 2022-23નો અહેવાલ રજૂ કરાયોદુકાનો સમસયસર ખૂલતી…
રોડ બનાવ્યા પછી ગટરની લાઈન માટે મંજૂરી માગી, બે ઈજનેરને શો કોઝ
મ્યુનિ. કમિશનરે રિવ્યૂ મિટિંગમાં અધિકારીઓનો ઉધડો લીધોDLP રોડને ખોલવાની માંગણી કરનાર પ્રણય…
સરકારી કર્મચારીઓને નિવૃત્તિ બાદના લાભોમાં ઠાગાઠૈયા, HCની લાલ આંખ
મળવાપાત્ર લાભ માટે કર્મચારીએ પિટિશન કરવી પડે તે કેવું ?વિવિધ વિભાગોના નિવૃત્ત…

