Latest ગુજરાત News
અમદાવાદમાં રોડ પર પાનની પિચકારી મારનારા સાવધાન, 135 ઈસમો સામે કાર્યવાહી
આજે એક જ દિવસમાં 135 ઈસમો ઝડપાયા 135 ઈસમો સામે કાર્યવાહી કરી…
મજબૂત નેતા આગેવાનને સ્વીકારજો માયકાંગલાને નહીં: જયેશ રાદડિયા
નેતા છ મહિને નથી મળતા જે મજબૂત નેતા હોય તેમને સ્વીકારો સમાજના…
ગુજરાતના 10 IAS અધિકારીને સોંપાયો વધારાનો ચાર્જ
રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા મોટા પાયે બદલી-બઢતી તેમજ વધારાના હવાલા સોંપવાની કામગીરી…
ગુજરાત સરકારની નમો લક્ષ્મી યોજનામાં કુલ ૧૨૫૦ કરોડની સહાય
માત્ર ૧૦ લાખ વિદ્યાર્થીનીઓને મળશે સહાય ધો.૯ થી ૧૨ની વિદ્યાર્થીનીઓને વર્ષે રૂ.૧૦…
કલોલ શહેરમાં ટ્રાફિકજામની સમસ્યાથી વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ
નગરપાલિકા અને પોલીસ દ્વારા સંયુકત કાર્યવાહી કરી રોડ ખુલ્લા કરવામાં આવે તેવી…
સે.-16 વિસ્તારમાં વર્ષો પછી આંતરિક માર્ગો નવા બનાવાયા
ખરાબ રસ્તાથી લોકો-વેપારીઓ પરેશાન હતાઆંતરિક માર્ગોનું નવીનીકરણ પૂર્ણતાના આરે છે દિવસ દરમિયાન…
ધુમ્મસ-વાદળો વચ્ચે લઘુત્તમ તાપમાન 16.5 ડીગ્રી પહોંચ્યું
ચાર દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 5.5 ડીગ્રીનો વધારોબપોરે મહત્તમ તાપમાન 29.6 ડીગ્રી રહ્યું…
દહેગામના વાસણા સોગઠી પાસે મેશ્વો નદીમાંથી થતી રેતીની બેફામ ચોરી
ધોળા દિવસે રેત માફિયાઓ વાહનો લઇને નિકળતા હોવા છતા તંત્રનું ભેદી મૌનરેતી…
મહેસાણા ન. પાલિકાના જન સુવિધા કેન્દ્રમાં જ સિવિક સેન્ટર શરૂ કરવાની હિલચાલ
તમામ કામગીરી કચેરીમાં થતી હોવા છતાં સિવિક સેન્ટરની તૈયારીઓને લઈ લોકોમાં ગણગણાટ12…

