નડાળા ગામે ભાદર નદી કાંઠાના ખરાબામાંથી 162 પેટી બિનવારસી દારૂનો જથ્થો ઝડપાયો
વિદેશી દારૂના રૂ.6.27 લાખના જથ્થા બાબતે બુટલેગરની શોધખોળ હાથ ધરાઇબાવળોની કાંટમાં દારૂનો…
દેત્રોજના મદ્રીસણા ગામે વડવાળા ભગવાનની જગ્યામાં પંચામૃત મહોત્સવની પૂર્ણાહુતિ
કથાકાર મોરારિબાપુ પણ અવસરમાં ઉપસ્થિત રહ્યાસાત દિવસના મહોત્સવમાં રાત્રિના સમયે ખ્યાતનામ કલાકારોએ…
વટામણ ચોકડી પર ટ્રેલર પલટતાં 1 વ્યક્તિને ઈજા, સદનસીબે પરોઢિયે બનાવ બનતા
ક્રેઈનની મદદથી ટ્રેલર સાઈડમાં મુકાવી પોલીસે હાઈવે પરનો વાહનવ્યવહાર રાબેતા મુજબ કરાવ્યોલાલિયાવાડી…
આરોગ્ય શાખામાં કોન્ટ્રાક્ટ પરના કર્મીઓ 3 માસથી પગારથી વંચિત
કર્મચારીઓની મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિતમાં રજૂઆતમોંઘવારીના સમયમાં પગાર વગર જીવન ચલાવવું…
માંડલ તાલુકા પંચાયતમાં વિવિધ વિભાગના કર્મચારીઓની હાજરી ફરજિયાત કરાઈ
કર્મીઓ સમય કરતા વહેલાં નીકળી જતા હોવાનો વીડિયો વાઈરલ થયો હતોતાલુકા પંચાયત…
શહેર-ગ્રામ્યમાં સવારના સમયે ધુમ્મસભર્યા વાતાવરણથી માર્ગો પરની વિજિબિલિટી ઘટી
ઝાલાવાડમાં શિયાળાની વિદાય, ઉનાળાના બારણે ટકોરામાવઠાની આગાહીના પગલે માંડલમાં ર્કેટયાર્ડમાં હરાજી સહિતની…
મૂળીના ગઢડાની સીમમાં ઊંડા ખાડામાંથી રૂ. 21.73 લાખની ખનીજ ચોરી ઝડપાઈ
ખનીજ ચોરી અટકાવવા માટે મૂળી-થાનગઢ વિસ્તારમાં ખાડા પૂરાણનું કામ જારીખાણમાં ભેખડ ધસી…
દાંતામાંથી ગરીબોના અનાજનું બારોબારિયું કરતું ગોડાઉન ઝડપાયું
રાવણટેકરીના ગોડાઉનમાંથી ગેરકાયદે 34,055 કિલો ચોખાનો જથ્થો ઝડપાયો38 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી…
ડાકોર નગરપાલિકાના અણઘડ વહીવટને લીધે દરરોજ લાખો લિટર પાણીનો વેડફાટ
શેઢી નદીના બ્રિજ પાસે રખિયાલ બોર તેમજ વણોતી બોરનું પીવાનું પાણી ડાકોરમાં…

