Latest ગુજરાત News
લીંબડી તાલુકાના ભોયકા પાસેથી સ્ત્રીના વેશમાં લૂંટ, ધાડ જેવા ગુનાઓ આચરતી
લૂંટારુ ટોળકી પાસેથી બે બંધૂક,4 છરા, દારૂગોળો,2 બાઇક અને છ મોબાઇલ પોલીસે…
આણંદમાં કોટક મ્યુચ્યુઅલ ફંડની શાખાને શિફ્ટ કરાઈ
રોકાણકારોની એક્સેસિબિલિટીને સુધારા હેતુ પગલુંઆણંદ 11000 કરોડની ઈન્ડસ્ટ્રીઝ એમયુએમ ધરાવતું હતું કોટક…
ડાકોર નગરમાં વોર્ડ નં.7મા ઊભરાતી ગટરોની સમસ્યાથી રહીશો ત્રાહિમામ્
ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશતસાફસફાઇ ક્યાંય જોવા મળતી નથી ડાકોરના રહેશો…
ભાદરણમાં 90 લાખના ખર્ચે રેડિયો ફ્રિકવન્સી આધારિત 3,000 વોટર મીટરની વ્યવસ્થા
વાસ્મોએ નનૈયો કર્યા બાદ અનુદાન, દાન અને સ્વૈચ્છિક ખર્ચે 3 હજાર વોટર…
સંખેડા પંચવટી બગીચામાં સફાઈના અભાવે સ્થાનિકોમાં ભારોભાર રોષ
દિવાળી વેકેશનમાં લોકો બગીચામાં ફરવા આવશેપંચાયત તંત્ર ઘાસ કાપાવી સાફ સફાઇ કરાવે…
DRTમાં ભ્રષ્ટાચારના કેસમાં સુનાવણી મુદ્દે HCના રેકોર્ડમાં ચેડાં થયાનો રિપોર્ટ
કોર્ટના આદેશના પગલે રજિસ્ટ્રીની તપાસ સમિતિનો સીલબંધ અહેવાલલાંચની ફરિયાદ રદ કરવા ધર્મેશ…
તાપી જિલ્લામાં પોલીસની સરાહનીય કામગીરી, કસાઈવાડે જતા અબોલ પશુઓને બચાવ્યા
તાપીમાં પશુઓની હેરાફેરી કરતા 8 લોકો ઝડપાયાકતલખાને લઈ જવાતા 69 પશુઓ સાથે…
કેશોદમાં ધોળાદિવસે 13લાખ રૂપિયાની લૂંટ, ફરાર થતા લૂંટારા સીસીટીવીમાં કેદ
કેશોદ શહેરની ઘટનાધોળા દિવસે 13 લાખની લૂંટ લૂંટારા એક્ટિવા પર થયા ફરાર…
ગરીબોના પેટ નહીં રહે ખાલી, સરકાર 149સ્થળોએ આપશે 5રૂપિયામાં ભરપેટ થાળી
ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણયગરીબોને પૂરૂં પાડશે સાત્વિક ભોજન સરકારે લીધી ગરબોની સંભાળ…