ઉત્તર ગુજરાતમાં 11.67 લાખ હેક્ટરમાં શિયાળુ વાવેતર
મહેસાણા સિવાયના તમામ જિલ્લાઓમાં 100 ટકા કરતાં વધુ વાવેતર થયુંશિયાળુ વાવેતરને માફકસર…
દારૂ,બિયર,ટ્રક,કાર સહિત રૂપિયા 31.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
LCBએ ટ્રકમાં ભૂંસાની ગુણોની આડમાં સંતાડેલો રૂ.19 લાખથી વધુનો દારૂ કબજે કર્યોવિદેશી…
સાયલાના ગોપાલ ભુવનમાં રોકાયેલા યાત્રિકો પર અસામાજિક તત્ત્વોનો હુમલો,મહિલા સહિત ત્રણને ઇજા
મોડી રાતના સમયે આવારા લુખ્ખા તત્ત્વોએ આતંક મચાવતા લોકોમાં રોષહુમલા દરમિયાન મહિલા,…
નળ સરોવર અભ્યારણ્યમાં દેશ-વિદેશના દોઢ લાખથી વધુ યાયાવર મોંઘેરા મહેમાન બન્યાં
આશિયાના બનાવતા તેના કલરવથી અભ્યારણ્યના ટાપુઓ ગુંજી ઉઠયાફેબ્રુઆરીથી માર્ચ મહિના દરમિયાન કેટલાક…
RTO રજિ.ની કામગીરીમાં 17,200 નવા-વાહનોના ફોર્મમાં-ગંભીર ભૂલ બદલ ડિલરોને નોટિસ ફટકારાઈ
છેલ્લા ત્રણ મહિનામાં 89,605 નવા વાહનોનું રજિસ્ટ્રેશન થયુંઉચ્ચ અધિકારીઓને વારંવાર નોટિસ ઈશ્યૂ…
લીલા-શાકભાજીની આવક વધી પણ ભાવ ન ઘટતાં આ-વર્ષે પણ ઊંધિયું મોંઘું થશે
તુવેરની આવકો વધી છતાં તેનો ભાવ ન ઘટતાં લીલવાની કચોરીના ભાવ ઊંચાશિયાળાના…
છેલ્લા 24 કલાકમાં 6 ડિગ્રી પારો ગગડયો, શહેરમાં 13.3 ડિગ્રી ઠંડી
રાજ્યના 9 શહેરમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયુંસૌથી ઓછુ 11 ડિગ્રી…
ગુજરાત યુનિ.માં વિવાદિત કન્સલ્ટન્ટ એજન્સીનો દબદબો આજે પણ યથાવત્
ગેરરીતિની ફરિયાદો છતાં બ્લેકલિસ્ટ કરવાની વાતો માત્ર કાગળ પર રહીનવા કુલપતિએ પણ…
માઉન્ટ આબુમાં તાપમાન બે ડિગ્રી પર યથાવત્
માઇનસ એક ડિગ્રી તાપમાન રહેતા ઠેર ઠેર બરફની ચાદર પથરાયેલી જોવા મળી…

