મહેસાણામાં વધુ એક વ્યક્તિએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો
ખરોડ ગામમાં હાર્ટ એટેકથી 65 વર્ષીય વૃદ્ધનું મોત વોશરૂમમાં ગયેલા દશરથભાઈ પટેલને…
પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ તુટવાના કેસમાં જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે
ગાંધીનગર આર એન્ડ બી વિભાગની ટીમે કરી તપાસ બ્રિજ તુટવાના કારણો અંગે…
કોરોના બાદ ગુજરાતીઓ લોંગ વીકએન્ડ પર 10-20% વધુ ખર્ચ કરી રહ્યા છે
સળંગ બે-ત્રણ દિવસની રજામાં ગુજરાતીઓ નજીકના સ્થળોએ ફરવા ઉપડી જાય છેલોંગ વીકએન્ડમાં…
કેમ્પના હનુમાન મંદિરમાં પ્રસાદની પ્રથા પુનઃ શરૂ કરવા ઉગ્ર માગ
ચેરિટી કમિશનર સમક્ષ થયેલી અરજીના અનુસંધાનમાં મંદિરના ટ્રસ્ટીઓને નોટિસ પાઠવી જવાબ માગ્યોવર્ષોથી…
નવરાત્રીમાં શેરોમાં 1,666 પોઈન્ટનો કડાકો
સપ્તાહના પ્રારંભે જ સેન્સેક્સ 826 પોઈન્ટ તૂટી 64,572નિફ્ટી 261 પોઈન્ટ તૂટી 19,300ની…
કઠલાલના મિરઝાપુરમાં પાંચ લાખ માંગી ગાડીમાં તોડફોડ કરતા પોલીસ ફરિયાદ
અમદાવાદ આવીશ તો જાનથી મારી નાંખીશુ કહી અમદાવાદના ઈસમોએ ધમકી આપીયુવકની ગાડીના…
નાપામાં કિશોરી સાથે પ્રેમસંધને લઈને બે પરિવારો વચ્ચે મારામારીમાં પાંચ ઘાયલ
બોરસદ રૂરલ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી તપાસ આદરીહુ…
મહીસાગરના કડાણા જળાશયમાં જળસ્તર 100 ટકા: જ્યારે પાનમમાં 99 .87 ટકા
કડાણામા ઇનફલો 6111: આઉટફલો 5150 કયુસેક:પાનમમાં આવક 278કડાણા જળાશયમાં જળસ્તર 100 ટકા…
શૈક્ષણિક સંસ્થાઓમાં સ્વચ્છતા ઝુંબેશ શરૂ, સળંગ છ દિવસ ચાલશે 'મિશન'
મહેસાણા જિલ્લાની આંગણવાડીઓમાં પણ સાફસફાઈ હાથ ધરાઈગાર્બેજ ફ્રી મહેસાણા મિશન હેઠળ શૈક્ષણિક…