અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ, કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટા
વહેલી સવારે કેટલાક વિસ્તારમાં ધીમો વરસાદ અમદાવાદમાં આજે વરસાદ થાય તેવી શક્યતાઓ…
નિકાહ કબૂલ હૈ : શહેરમાં ત્રણ માસમાં 2,500થી વધુ યુગલનાં લગ્ન
મુસ્લિમ સમાજમાં લગ્નની ધૂમ સિઝનદિવાળીના તહેવારો પછીયે બજારોમાં ઘરાકી મહેંદી, મેકઅપ, ડેકોરેશન,…
છ મહિનામાં હાર્ટએટેકથી 1,052નાં મૃત્યુ, 80 % 11થી 25 વયજૂથના : શિક્ષણ-મંત્રી
કુબેર ડિંડોરે કહ્યું- શિક્ષકોને CPRની તાલીમ આપવી છે જરૂરીરવિવારે પહેલા તબક્કે જ…
CM પછી હવે રાજ્યપાલને હેલિકોપ્ટરને બદલે મોટરમાર્ગે પ્રવાસની નોબત આવી
રાજભવન રાહ જોતું રહ્યું, હેલિપેડ ઉપર એરક્રાફ્ટ આવ્યું જ નહીંઆઠ પાયલોટ, ક્રૂ-મેમ્બર્સ…
CRC-BRCની 850થી વધુ જગ્યા માટે રજિસ્ટ્રેશન શરૂ, 31મીએ પરીક્ષા
SSA દ્વારા ખાલી પડેલી કો.ઓર્ડિનેટરની જગ્યાઓ ભરવા જાહેરાત કરાઈછૂટા થયેલા કો.ઓર્ડિનેટર એક…
રાજ્ય સરકારના અતિ મહત્ત્વાકાંક્ષી ડિસેલિનેશન પ્રોજેક્ટમાં અસહ્ય વિલંબ
કોન્ટ્રાક્ટર કંપનીના ધાંધિયામાં સાડા 3 વર્ષ વીત્યાં, હજી બીજા બે વર્ષ લાગશેચાર…
ફેસલેસ સિસ્ટમથી કંટાળીને ઈન્કમટેક્સના અધિકારીઓએ વીઆરએસ લેવાનું શરૂ કર્યું
એક આઇટીઓ પાસે 150 એસેસમેન્ટ, ગુજરાતમાં 20 હજાર કેસોનો ભરાવોદેશના અન્ય રાજ્યોના…
કેડિલા ગ્રૂપના રાજીવ મોદીને બચાવવા મહિલા ACPનાં હવાતિયાં
કહ્યું, તેને તેના કર્મોની સજા મળશે, તું શું કામ કેસ લાંબો ખેંચે…
ગુજરાતમાં દર એક લાખની વસતિમાં ચાર વ્યક્તિ એચઆઈવી સંક્રમિત
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં દર્દીઓની સંખ્યા વધુઅગાઉ વર્ષ 2017માં દર લાખે…

