પંજાબના 22 જિલ્લામાં ખેડૂતોએ 52 જગ્યાએ ટ્રેનો રોકતાં 100થી વધુ ટ્રેનો પ્રભાવિત
બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી રેલ રોકો આંદોલન કરવામાં આવ્યુંવિરોધમાં…
લખનૌમાં ઈમારત તોડવા દરમિયાન અકસ્માત થતાં ગુસ્સે ભરાયેલા ટોળાનો પોલીસ પર પથ્થરમારો
એક મકાન ધરાશાયી થવાને કારણે બાજુના મકાનો કાટમાળની ઝપેટમાં આવી ગયાલખનૌ ડેવલપમેન્ટ…
અશોક ગેહલોતે કહ્યું, "કેટલાક લોકો મુશ્કેલ સમયમાં કોંગ્રેસ છોડી રહ્યા છે"
રાજસ્થાનના ઘણા કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાયા કેન્દ્રીય એજન્સીઓના દબાણ હેઠળ ભાજપમાં જોડાયા: ગેહલોતલોકશાહી…
DMK નેતા સ્ટાલિનની મુશ્કેલીઓ વધી, ડ્રગ્સ સિન્ડિકેટ કેસમાં EDની એન્ટ્રી
2,000 કરોડથી વધુની કિંમતની ડ્રગ સિન્ડિકેટ મામલે કાર્યવાહીકરોડોના ડ્રગ્સ સિન્ડિકેટ કેસમાં EDએ…
તેલંગાણામાં BSP-BRS વચ્ચે ગઠબંધન..! નવી રણનીતિ જીતાડશે?
BSPના પ્રદેશ અધ્યક્ષ આરએસ પ્રવીણ કુમારે ખુલાસો "BSP હાઈકમાન્ડે BRS સાથે ગઠબંધનની વાતચીત…
અખિલેશ યાદવે MLC ઉમેદવાર કેમ બદલ્યા? આ કારણે UPના રાજકારણમાં નવી રણનીતિ
અગાઉ આઝમગઢથી બે નેતાઓને વિધાન પરિષદમાં મોકલવાનો નિર્ણયસમાજવાદી પાર્ટીએ છેલ્લી ઘડીએ MLC…
પુતિનનો યુક્રેન પર પરમાણુ હુમલાનો હતો પ્લાન..! PM મોદીની સલાહને આપ્યું માન
રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા PM મોદીની મહત્વની ભૂમિકાઆંતરરાષ્ટ્રીય એજન્સીના રિપોર્ટમાં મોટો ખુલાસોયુક્રેન પર…
મમતાએ TMCના 42 ઉમેદવારના નામ જાહેર કર્યાં
પશ્ચિમ બંગાળમાં ઇન્ડિયા ગઠબંધનને મોટો આંચકો લાગ્યો છેકોંગ્રેસના અધીર રંજન સામે યુસૂફ…
બંધારણમાં સુધારા માટે બે તૃતીયાંશ બહુમતી આપો' : ભાજપ સાંસદ હેગડે
અનંત હેગડેના નિવેદન બાદ વિપક્ષી પાર્ટીઓના ભાજપ પર પ્રહારકોંગ્રેસે બંધારણને મૂળ રૂપમાંથી…

