આજે ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની બેઠક, 8 રાજ્યોના ઉમેદવારોના નામ પર મંથન
PM મોદી અને અમિત શાહની હાજરીમાં થશે ચર્ચા 100 - 120 ઉમેદવારોના…
ગગનયાનની મદદથી જ ચંદ્રસપાટી પરમાનવીને ઉતારવાની ઇસરોની યોજના
વર્ષ 2040 સુધીમાં ચંદ્ર પર માનવીને ઉતારવાની ઇસરોની યોજનાગગનયાન સફળ રહેશે તો…
કિંગ ચાર્લ્સ ગુપ્ત રીતે સક્સેશન યોજના ઘડતા હોવાનો અહેવાલ
પ્રિન્સ વિલિયમ કિંગ ચાર્લ્સની સક્સેશન યોજનાના કેન્દ્રમાં હોવાનો શાહી પરિવારના નિષ્ણાતનો દાવોતેઓ…
1લી એપ્રિલથી નેશનલ પેન્શન સિસ્ટમના ખાતાનું આધાર વેરિફિકેશન ફરજિયાત થશે
એનપીએસ ખાતાધારકો અને હિતધારકોની સુરક્ષા માટે નિર્ણયસીઆરએ સિસ્ટમમાં હવે ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશન…
મણિપુરમાં આતંકીઓ દ્વારા અપહૃત ASPને સુરક્ષા દળોએ મુક્ત કરાવ્યા
મહિલા દેખાવકારોની આડમાં એએસપીનું તેમના નિવાસેથી અપહરણએએસપીના અપહરણ પછી તંગદિલી વધતાં વિસ્તારમાં…
2022-23માં રાજકીય પક્ષોને 3,077 કરોડની આવક
કુલ છ પક્ષમાં ભાજપ 76.73 ટકા એટલે કે 2,361 કરોડની આવક સાથે…
બુરાડીમાં ભાડાના ઘરમાં વિસ્ફોટ થતા બે નાઇજિરિયન નાગરિકનાં મોત થયાં
મૃતકો સાથે રહેતી બે મહિલાઓના વિઝા ગત ડિસેમ્બરમાં જ સમાપ્ત થયા હતા24…
UNમાં ભારતની સીધી વાત: કાશ્મીર મુદ્દે તુર્કી ન આપે જ્ઞાન
તુર્કી અને પાકિસ્તાને UNHRCમાં ઉઠાવ્યો કાશ્મીર મુદ્દોભારતના આંતરિક મુદ્દાઓમાં તુર્કી પાકિસ્તાન દખલ…
ઝારખંડમાં સર્જાઇ કરુણાંતિકા, ટ્રેને અનેક મુસાફરોને કચડયા: 2ના મોતની પુષ્ટિ
જામતારા-કરમટાંડના કાલઝરિયા પાસે ટ્રેને અનેકને કચડયાઅંગ એક્સપ્રેસમાં આગ લાગવાની માહિતી મળતા અટકાવાઇ…

