જ્યારે હું વિકસિત ભારત વિશે બોલું, ત્યારે નવી-વિચારસરણી, નવી-દિશાની જરૂરઃ પીએમ મોદી
લખનૌમાં ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન ખાતે વૈશ્વિક રોકાણકારોની સમિટવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ₹10 લાખ…
ચંદીગઢ મેયર ચૂંટણીની આવતીકાલે ફરી કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે
ચંદીગઢ મેયર ચૂંટણીને લઈને આપ-કોંગ્રેસે સુપ્રીમમાં અરજી કરી હતીરિટર્નિંગ ઓફિસર સીસીટીવી કેમેરામાં…
પીએમ મોદીનું નામ યુગો સુધી ધાર્મિક-આધ્યાત્મિક જગતમાં લખવામાં આવશેઃ આચાર્ય પ્રમોદ ક્રિષ્નમ
વડાપ્રધાને આજે શ્રી કલ્કિ ધામની ભૂમિને જે આદર સાથે પ્રણામ કર્યા છે. મોદી…
કિસાન મોરચાએ સરકારનો પ્રસ્તાવ ફગાવી દીધો, ચોથા રાઉન્ડની વાતચીત પણ નિષ્ફળ
તેઓ માત્ર C2+50% ફોર્મ્યુલાના આધારે MSPની ગેરંટી ઇચ્છે છેભાજપે પોતે 2014ની ચૂંટણીમાં…
સ્મૃતિ ઈરાનીનો ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીને ખુલ્લો પડકાર, અમેઠીથી ચૂંટણી લડી બતાવો
કોઈએ વિચાર્યું ન હતું કે, ગાંધી પરિવાર પોતાની સીટ છોડી દેશે2019ની લોકસભા…
હિમવર્ષા બાદ ગુલમર્ગ પ્રવાસીઓ અને વિદેશી સ્કીઅર્સ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું
ગુલમર્ગ સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ સ્કીઇંગ રિસોર્ટમાંનું એકદેશ-દુનિયામાંથી સ્કીઅર્સ ગુલમર્ગમાં પહોંચી રહ્યાં છેસ્કીઇંગના…
બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ સાથે સંદેશખાલીમાં મહિલાઓનો વિરોધ
બંગાળનું રાજકારણ હવે મહિલાઓના આરોપોની આસપાસ ઘુમી રહ્યું છેપશ્ચિમ બંગાળમાં PM મોદી…
લદાખમાં ફરી ધરા ધ્રુજી, 5.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા
કારગિલમાં રાત્રે 09:35 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયાનેશનલ સિસ્મોલોજી સેન્ટર મુજબ 5.2ની તીવ્રતાનો…
ખેડૂત આંદોલન: સરકારનો પ્રસ્તાવ ફગાવીને કિસાનોએ આપ્યું અલ્ટિમેટમ
હરિયાણામાં 20 ફેબ્રુઆરી સુધી લંબાવાયો ઈન્ટરનેટ પરની પ્રતિબંધસરકાર દેશભરમાં 23 પાક પર…

