ટ્રક ડ્રાઈવરોની હડતાળ પર સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચેની બેઠક સફળ રહી
સરકારના આશ્વાસન બાદ હડતાળ સમેટાઈ કાયદો લાગુ નહી કરાય તેવુ સરકારે આશ્વાસન…
રામમંદિરનાં કુલ 44 દ્વાર, 18 દરવાજા હશે, જેમાંના 14 સુવર્ણજડિત પણ પ્રવેશ
યાત્રાળુઓને બિરલા ધર્મશાળાની સામે તૈયાર થઈ રહેલા દ્વારથી સુગ્રીવ કિલ્લામાં થઈને મંદિરમાં…
શ્રીનગરમાં માઇનસ પાંચ ડિગ્રી : કાતિલ ઠંડી વચ્ચે દાલ સરોવર થીજી ગયું
ભોપાલ, અજમેર, બિકાનેર, લખનઉ સહિત નવ શહેરમાં ઝીરો વિઝિબિલિટીનવા વર્ષના આરંભ સાથે…
માતા-પિતા સાવધાન : મોબાઇલ ફોનની લત નાના બાળકમાં વાણીની સમસ્યા સર્જી શકે
નાના બાળકોને શાંત રાખવા માટે તેમના હાથમાં મોબાઇલ પકડાવી દેતાં પરિવારો માટે…
CECની નિમણૂક માટે સ્વતંત્ર પસંદગી સમિતિની માગ સાથે સુપ્રીમમાં PIL
સમિતિમાં CJIને સમાવવા, કેન્દ્રનું ગત 28 ડિસે.નું ગેઝેટ નોટિફિકેશન કોરાણે મૂકવા પણ…
ભાજપમાં અન્ય પક્ષોના નેતાઓને મંજૂરી બાદ જ પ્રવેશ અપાશે
એન્ટ્રી માટે સ્ક્રીનિંગ કમિટી બનીભાજપ આયારામ ગયારામ નેતાઓથી બચવા માગે છે જેઓ…
મારને ભાજપ IT સેલના સભ્યોને બેરોજગાર નાઈ ગણાવતા વિવાદ
મારને નાઈ સમાજનું અપમાન કર્યાનો ભાજપનો આક્ષેપદયાનિધિ મારન અને ભાજપના નેતાઓ વચ્ચે…
ICUમાં દાખલ કરવા દર્દી કે તેના સગાંની મંજૂરી અનિવાર્ય
કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા દર્દીને ICUમાં રાખવાની ગાઈડલાઈન્સ જાહેર કરાઈઓછી પ્રાથમિકતા ધરાવતા…
ઠંડીનો કહેર જમ્મુ-કાશ્મીરતી યુપી સુધી શાળાઓ બંધ, ઠુંઠવાયુ ઉત્તર ભારત
દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોમાં તીવ્ર ઠંડી…

