વિપક્ષી ગઠબંધનની બેઠકને લઈને લાલુ બોલ્યા: 17 ડિસેમ્બરે બધા આવશે
6 ડિસેમ્બરે મળવાની હતી INDI ગઠબંધનની બેઠક મમતા, નીતિશ, અખિલેશની ગેરહાજરીને કારણે રદ્દ…
બેન્કોમાં ચાલુ વર્ષ 820 કરોડના શંકાસ્પદ વહેવારો, CBI આવ્યું એક્શનમાં
UCO બેન્કની ફરિયાદના આધારે CBI દાખલ કરી FIR બે આસિસ્ટન્ટ એન્જિનિયર સહિત કુલ…
આંધ્ર પ્રદેશમાં લેન્ડફોલ બાદ નબળું પડ્યું મિચોંગ વાવાઝોડું, 8ના મોત
ભારે પવનને કારણે સ્થિતિ વધુ ગંભીર, ચેન્નાઈમાં 8 લોકોના મોત અનકાપલ્લીમાં 60 હજારથી…
દિલ્હીમાં આગમી 6 દિવસ શ્વાસ પર સંકટ, હવા નબળી શ્રેણીમાં
એક સપ્તાહ બાદ દિલ્હીનો પોલ્યુશન ઇન્ડેક્સ ખરાબ શ્રેણીમાંઅગાઉ 29 નવેમ્બરે પ્રદૂષણનું સ્તર…
છત્તીસગઢમાં ટ્રાયબલ નેતાને BJP બનાવી શકે CM, PM મોદીના નિવાસસ્થાને બેઠક પૂર્ણ
3 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત મુખ્યમંત્રીઓના નામને લઈને ભાજપ કરી…
સુખદેવ સિંહના હત્યારાઓને ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવશે: DGP મિશ્રા
સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા મામલે રાજ્યના DGPનું નિવેદન આરોપીઓના સંભવિત ઠેકાણાઓ પર દરોડા…
સુખદેવ ગોગામેડી હત્યાકાંડના વિરોધમાં આવતીકાલે ‘રાજસ્થાન બંધ’
બે હુમલાખોરોએ કરણી સેનાના પ્રમુખની કરી નિર્મમ હત્યા હત્યાકાંડ બાદ જયપુરમાં ગોગામેડીના સમર્થકોમાં…
કોંગ્રેસ પક્ષ નાણાથી પણ નબળો પડયો : ડોનેશનમાં 17-ટકાનો તિવ્ર ઘટાડો નોંધાયો
ચાલુ વર્ષે કુલ ડોનેશનમાંથી 50 ટકા હિસ્સો કોલકાતાની એક કંપનીનો જ છેકોંગ્રેસે…
ભારતીય બનીને ચીનાઓ ફેસબુક પર ફેક-ન્યૂઝ ફેલાવી રહ્યા હતા : મેટાનો રિપોર્ટ
ચીનમાં બનેલાં નકલી ફેસબુક એકાઉન્ટ્સના નેટવર્કને મેટાએ સંપૂર્ણ ખતમ કરી નાખ્યુંરિપોર્ટમાં ભારત…

