પતંગ, આતશબાજી અને ઊંધિયા-જલેબી સાથે અમદાવાદીઓએ ઉત્તરાયણ માણી
ભગવાન શ્રીરામ-રામમંદિરના પતંગોનું આકર્ષણઆખો દિવસ રંગબેરંગી પતંગોથી આકાશ છવાયેલું રહ્યું દિવસે ધાબે-છાપરે…
સુપ્રસિદ્ધ શાયર મુનવ્વર રાણાનું હૃદયરોગના હુમલાથી નિધન
લખનઉના એશબાગ કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાકકિસી કો ઘર મિલા હિસ્સે મેં યા કોઇ દુકાં…
પતંગની દોરીથી અમદાવાદમાં 10 પક્ષીના મોત, 70થી વધુ ઘવાયા
પક્ષીઓના રેસ્ક્યુ માટે 62 કોલ મળ્યાં, સૌથી વધુ કબૂતર ઘવાયાજીવદયા અને બર્ડ…
સેન્સેક્સ 73,000 પાર, ઓલટાઈમ હાઈ
આઈટી અને બેન્ક શેરોમાં ફુલગુલાબી તેજી સાથે માર્કેટમાં ચોગરદમ લેવાલીનો માહોલસેન્સેક્સમાં 759…
રખડતા ખૂંખાર શ્વાને બાળકીને બચકા ભરી મારી નાખી
8 વર્ષના બાળકી પર રખડતા શ્વાને કર્યો હુમલો બાળકીને પીઠના ભાગે બચકા…
ગોવા હત્યા કેસ: કોર્ટે મહિલા CEO સુચના સેઠની પોલીસ કસ્ટડી વધારી
ગોવા મર્ડર કેસમાં CEO સુચના સેઠની મુસીબતમાં વધારો થયો છે ગોવાની ચિલ્ડ્રન…
અમદાવાદમાં CNCD દ્વારા 32 કિલોથી વધુ દોરી ભેગી કરાઈ
ઉત્તરાયણ પર ગાયને ઘાસ ખવડાવવા CNCDનું આયોજનઢોરવાડામાં રૂબરૂ ઘાસ, ગોળ, પાપડી ખવડાવવાની…
અયોધ્યા રામમંદિર દેશના તમામ લોકો માટે ગૌરવ અને સ્વાભિમાનનું પ્રતિકઃ નિતીન ગડકરી
લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રાએ રામ મંદિરને સર્વોચ્ચ શિખરે લાવી દીધુ રામ મંદિર આંદોલનએ…
અમરેલી કૂવામાંથી મળેલ મૃતદેહમાં તાંત્રિક વિધિની શંકાએ ત્રણ-ત્રણ હત્યા થઈ
એક દંપત્તિ અને આઠ વર્ષની કિશોરીના મૃતદેહો હતા હત્યાકાંડના મુખ્ય આરોપી ભુરા…

