ઓલમ્પિક માટે ગુજરાતમાં GOLYMPIC ની સ્થાપના કરવામાં આવી
2036ના ઓલમ્પિકની યજમાની તૈયારીઓનો ધમધમાટ વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી સ્પોટર્સ કોમ્પલેક્ષ…
કમોસમી વરસાદના કારણે પતંગ બજારમાં પાણી ભરાઈ ગયા
દાહોદ, સુરત સહિત ઘણાં વિસ્તારોમાં વરસાદી માહોલડભોઈના પતંગ બજારમાં ધોધમાર વરસાદથી પાણી…
એક લિટર પાણીની બોતલમાં 2,40,000 પ્લાસ્ટિકના કણ રહેલા હોય છે : અભ્યાસ
પ્રોસિડિંગ્સ ઓફ ધી નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસમાં સ્ટડી પ્રસિદ્ધ થયોઆ ટુકડા અગાઉના…
દૂધ સાગર ડેરી કાંડ : ચેરમેન-વાઇસ ચેરમેનની ડિસ્ચાર્જ અરજી કોર્ટે ફગાવી
ચાર્જશીટ, સાક્ષીઓના નિવેદન જોતા બંને આરોપીઓ સામે પ્રથમદર્શીય કેસ બને છે :…
ઝારખંડની મહિલા 30 વર્ષથી મૌન, રામમંદિરના ઉદ્ઘાટન બાદ મૌન તોડશે
ભગવાન રામલલાના મંદિર માટે મહિલાનું એક અનોખું વ્રત 22 જાન્યુઆરીએ પૂર્ણ થશેધનબાદના…
રેલવે ભરતીકાંડ મામલે નવસારી, સુરત, અમરેલી સહિત 12 સ્થળોએ CBIના દરોડા
જીડીસીની પરીક્ષાના પેપર લીક કરવાના દેશવ્યાપી કૌભાંડમાં તપાસસીબીઆઈએ રેલવેના અધિકારીઓ સહિતના આરોપીઓના…
હિમાચલપ્રદેશના લાહોલ સ્પીતીમાં -15 ડિગ્રી સાથે સરોવરો થીજી ગયાં
કાશ્મીર ખીણમાં પણ તાપમાન શૂન્યની નીચેદિલ્હી સહિત મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા અને…
વાતાવરણમાં અચાનક પલટો આવી જતા રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર ઘટી ગયું
અમદાવાદ શહેરનું તાપમાન 13 ડિગ્રીથી ઊંચકાઈ 18 ડિગ્રીએ પહોંચ્યુંરાજ્યનાં 13 શહેરોનું લઘુતમ…
સ્ટાર્ટ-અપની CEOએ ચાર વર્ષના દીકરાની હત્યા કરી
ગોવામાં હત્યા કર્યા બાદ દીકરાનું શબ લઇને કર્ણાટક પહોંચીઅલગ રહેતો પતિ દીકરાને…

