Latest ન્યૂઝ News
SSCમાં 6 હજાર ફોર્મમાં આચાર્યોની એપ્રૂવલ બાકી હોવાથી મુદત લંબાવાઈ
લેઈટ ફી સાથે ફોર્મ ભરવાની ત્રણ તબક્કામાં આપેલ મુદત પૂર્ણઓનલાઈન ફોર્મ ભર્યા…
આસામમાં વહેલી સવારે ભયાનક અકસ્માત, બસ-ટ્રકની ટક્કરમાં 14ના મોત, 27 ઘાયલ
બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં 14 લોકોના મોત થયા હતા જ્યારે 27…
પાંડરવાડા નરકાંકાલ કેસ : તિસ્તા સામેના ગુના રદ કરવાનો HCનો સ્પષ્ટ ઈનકાર
તિસ્તા સેતલવાડ સામે 2006માં ખોટા પુરાવા ઊભા કરવા સહિતના ગુના લાગેલાતિસ્તા સામેની…
‘કેજરીવાલ પાસે છૂપાવવા કંઇક તો છે’ED સામે હાજર ન થતા BJPના પ્રહાર
લીકર પોલીસી સ્કેમ અંગે કેજરીવાલને ઇડીનું સમન્સ કેજરીવાલે ત્રીજી વાર ઇડી સમક્ષ…
PMJAY- મા યોજનામાં રાજ્યની 200 હોસ્પિટલોના 450 કરોડથી વધુ સલવાયા
તબીબોની રજૂઆતો બાદ રકમ ચૂકતે કરવા સરકારની બાંયધરીકેટલીક હોસ્પિટલોને આર્થિક કટોકટીનો સામનો…
ઝારખંડ CM હેમંત સોરેનના નજીકના લોકો પર EDના દરોડા
રાજસ્થાન અને રાંચીના અનેક સ્થળો પર દરોડા મુખ્યમંત્રી હેમંત સોરેનના મીડિયા સલાહકાર…
અમદાવાદમાં એક જ વર્ષમાં રૂ. 4,214 કરોડના 3,36,906 દસ્તાવેજ થયા
વર્ષ 2022માં 3,207 કરોડના 3,05,259 દસ્તાવેજ થયા હતાંગતવર્ષની તુલનામાં એક હજાર કરોડ…
અયોધ્યામાં યાત્રીઓને આનંદો, ઇકો ફ્રેન્ડલી ગોલ્ફ કાર સેવા શરૂ થઇ
અયોધ્યામાં સુવિધાને સાથે સાથે પર્યાવરણની પણ જાળવણી ઇકો ફ્રેન્ડલી ગોલ્ફ કાર સેવા…
રાજ્યમાં અનુભવાયો કડકડતી ઠંડીનો ચમકારો, જાણો કયા કેટલો પારો ગગડ્યો
ડિસામાં 13 અને પાટનગર ગાંધીનગરમાં 14 ડિગ્રી કંડલા અને ભુજમાં નોંધાયુ 12…

