ગિફ્ટ સિટી પછી દારૂ પીવાની મંજૂરીમાં હવે સાપુતારા, ધોરડો, કેવડિયાનો વારો
જરૂરિયાતને ધ્યાને રાખી દારૂની છૂટ અંગે નિર્ણય લેવાશે : પ્રવક્તા મંત્રીરાજ્યના પ્રવાસન…
ChatGPT ને ટક્કર આપવા JIO અને આઈઆઈટી બોમ્બે શરૂ કરશે BharatGPT
રિલાયન્સની BharatGPT નામના AI પ્રોજેક્ટની તૈયારીBharatGPT ટેબલ પર શું હશે?Jio એ TV…
જંત્રીના દરોમાં ફેરફાર કે સુધારો કાયદાકીય યોગ્ય છે : HCમાં સરકાર
જંત્રીના દર બમણાં કરવાના નિર્ણયને પડકારતી પિટિશનમાં જવાબવિવિધ સંગઠનો, મંડળો, લોકોની રજૂઆતોના…
“JDUમાં એકતા છે” રાજીનામાની અટકળો વચ્ચે લલનસિંહ અને ત્યાગીનું નિવેદન
JDUના અધ્યક્ષે જ નકારી કાઢી પોતાના રાજીનામાંની અટકળોભાજપના ઇશારે મીડિયા દ્વારા ભ્રમ…
યુનિ.એ માત્ર અમૂલ પાર્લર માટે જમીન આપી, કોન્ટ્રાક્ટરે ખાણી-પીણી બજાર ઊભુ કરી
અમૂલ પાર્લરની જમીનનો કોન્ટ્રાક્ટ પૂરો થયો છતાં જમીન પર કબજો યથાવત્જમીન ખાલી…
રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા પહેલા અયોધ્યા આવશે પીએમ મોદી, એરપોર્ટ-નવી ટ્રેનનું કરશે ઉદ્ઘાટન
30 ડિસેમ્બરે સવારે વડાપ્રધાન કરશે અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટનઅમૃત ભારત ટ્રેન અને…
અમદાવાદમાં બે દિવસમાં 2.6 ડિગ્રી પારો ઊંચકાયો, તાપમાન 18.1 ડિગ્રી નોંધાયું
શહેરમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 5.8 ડિગ્રી ઊંચું, ઠંડી સાવ ઘટી ગઈરાજ્યનાં…
અયોધ્યા એરપોર્ટનું નામ બદલીને મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યાધામ કરાયું
રેલવે સ્ટેશન બાદ હવે બદલાયું અયોધ્યા એરપોર્ટનું નામ11 જાન્યુઆરીથી અમદાવાદ અયોધ્યા વચ્ચે…
વિદ્યાપીઠના કુલનાયક-કુલ સચિવ હવે મંત્રીને પૂછયા વિના કાણી પાઈ પણ ખર્ચી નહીં
95 વર્ષ જૂના બંધારણને બદલવાનો ખેલવિદ્યાપીઠમાં હવે VC નહીં પણ મંત્રી સર્વેસર્વા…

